એક વ્યક્તિ $x$ અંતર $v_1$ વેગથી અને ત્યારબાદ $x$ અંતર $v_2$ વેગથી સમાન દિશામાં કાપે છે. જો વ્યક્તિનો સરેરાશ વેગ $v$ હોય,તો $v, v_1$ અને $v_2$ વચ્ચેનો સંબંધ શું હશે?

  • A
    $v = v_1 + v_2$
  • B
    $v = \frac{v_1 + v_2}{2}$
  • C
    $\frac{2}{v} = \frac{1}{v_1} + \frac{1}{v_2}$
  • D
    $\frac{1}{v} = \frac{1}{v_1} + \frac{1}{v_2}$

Explore More

Similar Questions

એક કાર સીધા રસ્તા પર ગતિ કરે છે,જે કુલ અંતરનો એક-તૃતીયાંશ ભાગ $20 \, km/hr$ ની ઝડપે અને બાકીનો ભાગ $60 \, km/hr$ ની ઝડપે કાપે છે. સરેરાશ ઝડપ .......... $km/hr$ છે.

એક પદાર્થ કુલ અંતરનો પ્રથમ ત્રીજો ભાગ $20 \, m/s$ ના વેગથી,બીજો ત્રીજો ભાગ $30 \, m/s$ ના વેગથી અને છેલ્લો ત્રીજો ભાગ $40 \, m/s$ ના વેગથી કાપે છે. સરેરાશ વેગ આશરે........$m/s$ છે.

એક વાહન $4\,km$ નું અંતર $3\,km/h$ ની ઝડપે અને બીજા $4\,km$ નું અંતર $5\,km/h$ ની ઝડપે કાપે છે,તો તેની સરેરાશ ઝડપ $..........km/h$ છે.

એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેખાખંડ $AB, BC$ અને $CD$ પર અનુક્રમે $v_1, v_2$ અને $v_3$ ઝડપે ગતિ કરે છે. જો $AB = BC$ અને $AD = 3 AB$ હોય,તો પદાર્થની સરેરાશ ઝડપ કેટલી થશે?

એક પદાર્થ અંતર $S$ ના પ્રથમ $1/3$ ભાગમાં,બીજા $1/3$ ભાગમાં અને ત્રીજા $1/3$ ભાગમાં અનુક્રમે $V, 2V$ અને $3V$ ની ઝડપ ધરાવે છે. તેની સરેરાશ ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo