ટ્રેનની છત પરથી લટકાવેલું લોલક $2 \ s$ ના આવર્તકાળ સાથે દોલન કરે છે,જ્યારે ટ્રેન $10 \ m/s^2$ ના પ્રવેગથી ગતિ કરે છે. જ્યારે ટ્રેન $10 \ m/s^2$ ના પ્રતિપ્રવેગ (retardation) થી ગતિ કરે ત્યારે તેનો આવર્તકાળ કેટલો હશે?

  • A
    $2 \ s$
  • B
    $2\sqrt{2} \ s$
  • C
    $2/\sqrt{2} \ s$
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

એક સાદા લોલકનો ગોળો પાણીમાં $t$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે,જ્યારે હવામાં તેનો આવર્તકાળ ${t_0}$ છે. પાણીના ઘર્ષણ બળને અવગણતા અને ગોળાની ઘનતા $(4/3) \times 1000 \ kg/m^3$ આપેલ હોય,તો $t$ અને ${t_0}$ વચ્ચેનો કયો સંબંધ સાચો છે?

ટ્રેનની છત પરથી લટકાવેલ લોલકનો આવર્તકાળ $T$ છે જ્યારે ટ્રેન સ્થિર હોય છે. જ્યારે ટ્રેન એકમ સમયમાં સમાન અંતર કાપે છે,ત્યારે દોલનનો આવર્તકાળ કેટલો હશે?

એક સાદા લોલકનો હવામાં આવર્તકાળ $T$ છે. જ્યારે તેને બોબના દ્રવ્યની ઘનતા કરતાં આઠમા ભાગની ઘનતા ધરાવતા પ્રવાહીમાં સંપૂર્ણપણે ડુબાડવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ કેટલો થશે?

જો આપણે નીચેનામાંથી શું કરીએ તો સાદા લોલકનો આવર્તકાળ બમણો થશે?

જો વાતાવરણીય તાપમાનમાં વધારાને કારણે ઘડિયાળના લોલકની લંબાઈમાં $0.2 \%$ નો વધારો થાય,તો ઘડિયાળમાં પ્રતિ દિવસ થતો સમયનો વ્યય ........... $s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo