$l = 1\,m$ લંબાઈ ધરાવતું લોલક $\theta_0 = 60^\circ$ પરથી મુક્ત કરવામાં આવે છે. $\theta = 30^\circ$ પર બોબની ઝડપમાં થતો ફેરફારનો દર ........ $m/s^2$ છે $(g = 10\,m/s^2)$.

  • A
    $5\sqrt{3}$
  • B
    $5$
  • C
    $10$
  • D
    $2.5$

Explore More

Similar Questions

જો હિંચકા પર એક વ્યક્તિને બદલે બે વ્યક્તિ બેસે,તો તેનો આવર્તકાળ કેમ બદલાતો નથી?

નીચેના કોષ્ટકમાં કોલમ-$I$ માં ગ્રાફનો સંબંધ અને કોલમ-$II$ માં ગ્રાફનો આકાર દર્શાવેલ છે. તેમને યોગ્ય રીતે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ $T^2 \to l$$(i)$ સુરેખ (Linear)
$(b)$ $T^2 \to g$$(ii)$ પરવલયાકાર (Parabolic)
$(c)$ $T \to l$$(iii)$ અતિવલયાકાર (Hyperbolic)

$1 \,m$ લંબાઈના સાદા લોલકના દોલનનો પથ લંબાઈ $16 \,cm$ છે. તેનો મહત્તમ વેગ કેટલો હશે? ($g = \pi^2 \,m/s^2$ લો).

$m$ દળ ધરાવતા લોલકનો ગોળો,જે $L$ લંબાઈની અવિસ્તરણીય દોરી વડે લટકાવેલ છે,તે $q$ જેટલો નાનો વિદ્યુતભાર ધરાવે છે. તેની નીચે $\sigma$ સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતું અનંત સમક્ષિતિજ સમતલ વાહક મૂકવામાં આવ્યું છે. નાના કંપવિસ્તારના દોલનો માટે લોલકનો આવર્તકાળ કેટલો હશે?

$L$ લંબાઈ ધરાવતા સાદા લોલકનો ગોળો નાના કોણીય સ્થાનાંતર $\theta$ પરથી મુક્ત કરવામાં આવે છે. $t$ સમયે તેનું રેખીય સ્થાનાંતર કેટલું હશે? ($g =$ ગુરુત્વપ્રવેગ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo