એક લોલક ઘડિયાળ $0\,^{\circ}C$ તાપમાને સાચો સમય આપે છે. લોલકના પદાર્થનો રેખીય પ્રસરણાંક $\alpha$ છે. જો તાપમાન વધીને $t\,^{\circ}C$ થાય,તો ઘડિયાળ એક દિવસમાં કેટલો સમય ગુમાવશે (સેકન્ડમાં)?

  • A
    $\alpha t$
  • B
    $\frac{1}{2}\alpha t$
  • C
    $\alpha t \times 86400$
  • D
    $\frac{1}{2}\alpha t \times 86400$

Explore More

Similar Questions

જો ધાતુના બ્લોકને $20^{\circ} C$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેના કદમાં $0.12 \%$ નો ફેરફાર થાય છે,તો તેનો રેખીય પ્રસરણાંક શોધો.

$20 \, cm$ લંબાઈનો એક ધાતુનો સળિયો જ્યારે તેનું તાપમાન $0 \, ^\circ C$ થી $100 \, ^\circ C$ સુધી વધારવામાં આવે ત્યારે $0.075 \, cm$ જેટલું વિસ્તરણ પામે છે. બીજી ધાતુનો સળિયો $B$,જેની લંબાઈ સમાન છે,તે સમાન તાપમાનના તફાવત માટે $0.045 \, cm$ જેટલું વિસ્તરણ પામે છે. સમાન લંબાઈનો ત્રીજો સળિયો બે ધાતુઓ $A$ અને $B$ ને જોડીને બનાવવામાં આવ્યો છે. આ સંયુક્ત સળિયો સમાન તાપમાનના તફાવત માટે $0.060 \, cm$ જેટલું વિસ્તરણ પામે છે. ધાતુ $A$ ના ભાગની લંબાઈ ..... $cm$ છે.

Difficult
View Solution

એક સ્ફટિકનો એક દિશામાં રેખીય પ્રસરણાંક $\alpha_1$ છે અને તેને લંબ બધી જ દિશામાં $\alpha_2$ છે. તો સ્ફટિકનો કદ પ્રસરણાંક શું થશે?

Difficult
View Solution

એક ધાતુનો ગોળો જે શરૂઆતમાં $10^5 \ Pa$ દબાણે છે,તેને કદ અચળ રાખીને $20^{\circ} C$ થી $127^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે. ધાતુનો રેખીય પ્રસરણાંક $10^{-5} \ {^{\circ} C}^{-1}$ છે અને બલ્ક મોડ્યુલસ $2 \times 10^{11} \ N \ m^{-2}$ છે. ગોળાની અંદરનું દબાણ કેટલું થશે?

બે સળિયા,એક એલ્યુમિનિયમનો અને બીજો સ્ટીલનો,જેની પ્રારંભિક લંબાઈ અનુક્રમે $l_1$ અને $l_2$ છે,તેમને જોડીને $(l_1 + l_2)$ લંબાઈનો એક સળિયો બનાવવામાં આવે છે. એલ્યુમિનિયમ અને સ્ટીલ માટે રેખીય પ્રસરણ ગુણાંક અનુક્રમે $\alpha_1$ અને $\alpha_2$ છે. જો તાપમાન $t^oC$ જેટલું વધારવામાં આવે ત્યારે દરેક સળિયાની લંબાઈમાં સમાન વધારો થતો હોય,તો ગુણોત્તર $l_1/(l_1 + l_2)$ કેટલો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo