એકમ દળ દીઠ વિદ્યુતભાર $\alpha$ ધરાવતો એક કાણ ઉદગમથી વેગ  $\bar{v}=v_0 \hat{i}$ સાથે એકરૂપ ચુંબકીય ક્ષેત્ર $\bar{B}=-B_0 \hat{k}$ માં છોડવામાં આવે છે, જો કણ $(0, y, 0)$ માંથી પસાર થાય, તો $y$ બરાબર

  • A

    $-\frac{2 v_0}{B_0 \alpha}$

  • B

    $\frac{v_0}{B_0 \alpha}$

  • C

    $\frac{2 v_0}{B_0 \alpha}$

  • D

    $-\frac{V_0}{B_0 \alpha}$

Similar Questions

એક વિદ્યુતભાર માટે $q/m$ નું મૂલ્ય $10^8\, C/kg$ અને તે $3 \times 10^5\, m/s$ ના વેગથી $0.3\, T$ તીવ્રતાવાળા ચુંબકીયક્ષેત્રમાં, ક્ષેત્ર સાથે $30^o$ ના ખૂણે દાખલ થાય છે. વક્રાકાર માર્ગની ત્રિજયા ........ $cm$ હશે.

  • [AIPMT 2000]

$q$ વિજભાર અને $m$ દળ ધરાવતો કણ $+ x$ અક્ષની દિશામાં વહે છે. $\Delta t$ સમય સુધી $B$ ચુંબકીયક્ષેત્ર એવી રીતે લગાવવામાં આવે કે જેથી કણ $y$ અક્ષ પર $d$ અંતરે હોય ત્યારે પોતાની દિશા ઉલટાવે છે.

  • [JEE MAIN 2014]

$2.5 \times {10^7}\,m/s$ ના વેગથી ગતિ કરતો એક પ્રોટોન $2.5\,T$ ધરાવતા ચુંબકીયક્ષેત્રમાં ${30^o}$ ના ખૂણે દાખલ થાય છે. તો પ્રોટોન પર લાગતું બળ કેટલું હશે?

એક વિસ્તારમાં સમાન વિદ્યુતક્ષેત્ર $\vec E$ અને સમાન ચુંબકીયક્ષેત્ર $\vec B$  એક જ દિશામાં પ્રવર્તે છે.એક ઇલેકટ્રોન આ ક્ષેત્રેની દિશામાં ચોકકસ વેગથી દાખલ થાય છે,તો...

  • [AIEEE 2005]

બે પ્રોટોન એકબીજાને સમાંતર $v=4.5 \times 10^{5} \,m / s$ ના વેગથી ગતિ કરે છે. તેમની વચ્ચે લાગતા વિદ્યુત અને ચુંબકીય બળનો ગુણોતર કેટલો થાય?

  • [AIIMS 2019]