$q$ વિજભાર અને $m$ દળ ધરાવતો કણ $+ x$ અક્ષની દિશામાં વહે છે. $\Delta t$ સમય સુધી $B$ ચુંબકીયક્ષેત્ર એવી રીતે લગાવવામાં આવે કે જેથી કણ $y$ અક્ષ પર $d$ અંતરે હોય ત્યારે પોતાની દિશા ઉલટાવે છે.
$B\, = \,\frac{{mv}}{{qd}}$ અને $\Delta t\, = \,\frac{{\pi d}}{v}$
$B\, = \,\frac{{mv}}{{2qd}}$ અને $\Delta t\, = \,\frac{{\pi d}}{2v}$
$B\, = \,\frac{{2mv}}{{qd}}$ અને $\Delta t\, = \,\frac{{\pi d}}{2v}$
$B\, = \,\frac{{2mv}}{{qd}}$ અને $\Delta t\, = \,\frac{{\pi d}}{v}$
$m$ દળવાળો વિદ્યુતભાર $q$ એકસમાન ચુંબકીયક્ષેત્રમાં $r$ ત્રિજયાના વર્તુળમાર્ગ પર પરિક્રમણ કરે છે.તેની ઝડપ $v$ અચળ છે,તો વિદ્યુતભારના એક પરિક્રમણના અંતે ચુંબકીયક્ષેત્ર વડે કેટલું કાર્ય થયું હશે?
લૉરેન્ટઝ બળનું સમીકરણ જણાવો.
એક વિસ્તારમાં સમાન વિદ્યુતક્ષેત્ર $\vec E$ અને સમાન ચુંબકીયક્ષેત્ર $\vec B$ એક જ દિશામાં પ્રવર્તે છે.એક ઇલેકટ્રોન આ ક્ષેત્રેની દિશામાં ચોકકસ વેગથી દાખલ થાય છે,તો...
$M$ દળ અને $q$ વિદ્યુતભાર અચળ વેગ $V$ થી ઘન $x$ - દિશામાં ગતિ કરે છે.અચળ ચુંબકીયક્ષેત્ર $B$, $x = a$ થી $x =b$ ૠણ $Z$ દિશામાં વિસ્તરેલ છે.તો $V$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું હશે,કે તે $ x > b $ માં માત્ર દાખલ થાય?
સમાન દળ ધરાવતા બે આયનોના વિદ્યુતભારનો ગુણોત્તર $1: 2$ છે. તેમને સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે $2: 3$ ઝડપના ગુણોત્તરે દાખલ કરવામાં આવે છે. તેમની વર્તુળાકાર ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?