એક કણ $x-y$ સમતલમાં બળ $\overrightarrow{F}$ ની અસર હેઠળ ગતિ કરે છે,જેથી કોઈપણ સમયે $t$ પર તેનું રેખીય વેગમાન $\overrightarrow{P}$ એ $P_x = 2\cos t$ અને $P_y = 2\sin t$ છે. આપેલ સમય $t$ પર $\overrightarrow{F}$ અને $\overrightarrow{P}$ વચ્ચેનો ખૂણો $\theta = $ ........... $^o$ થશે.

  • A
    $0$
  • B
    $30$
  • C
    $90$
  • D
    $180$

Explore More

Similar Questions

એક એન્જિન હોસ પાઇપ દ્વારા સતત પાણી પમ્પ કરે છે. પાણી $v$ વેગ સાથે હોસમાંથી બહાર નીકળે છે અને $m$ એ પાણીના પ્રવાહની એકમ લંબાઈ દીઠ દળ છે. જો આ પ્રવાહ કોઈ સપાટી સાથે અથડાય અને તરત જ સ્થિર થઈ જાય,તો સપાટી પર લાગતું બળ કેટલું હશે?

રેખીય વેગમાન એટલે શું? તેને સૂત્ર સ્વરૂપે દર્શાવો.

એક બેટ્સમેન $0.4 \; kg$ દળના દડાને તેની $15 \; ms^{-1}$ ની પ્રારંભિક ઝડપ બદલ્યા વગર બોલરની દિશામાં પાછો ફટકારે છે. દડાને આપવામાં આવેલ આઘાત (impulse) $\dots \; Ns$ છે.

આકૃતિ $4 \,kg$ દળ ધરાવતા કણનો સ્થાન-સમય આલેખ દર્શાવે છે. તો નીચેના માટે જવાબ આપો:
$(a)$ $t < 0$,$t > 4 \,s$ અને $0 < t < 4 \,s$ માટે કણ પર લાગતું બળ કેટલું હશે?
$(b)$ $t = 0$ અને $t = 4 \,s$ સમયે આઘાત (impulse) કેટલો હશે? (માત્ર એક-પરિમાણીય ગતિ ધ્યાનમાં લો).

$140\,g$ નો દડો,$39.0\,m/s$ ની ઝડપે સમક્ષિતિજ ગતિમાં છે,તેને બેટ વડે ફટકારવામાં આવે છે. બેટ છોડ્યા પછી,દડો વિરુદ્ધ દિશામાં $39.0\,m/s$ ની ઝડપે ગતિ કરે છે. જો દડા અને બેટ વચ્ચેના અથડામણનો સમય $\Delta t = 1.20\,ms$ હોય,તો દડા પર લાગતું સરેરાશ બળ $N$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo