$R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ચાપ પર એક કણ ગતિ કરે છે. તેનો વેગ કાપેલા અંતર પર $v = a\sqrt{s}$ મુજબ આધાર રાખે છે,જ્યાં $a$ અચળાંક છે. તો કુલ પ્રવેગના સદિશ અને વેગના સદિશ વચ્ચેનો ખૂણો $\alpha$ એ $s$ ના વિધેય તરીકે શું હશે?

  • A
    $\tan \alpha = \frac{R}{2s}$
  • B
    $\tan \alpha = \frac{2s}{R}$
  • C
    $\tan \alpha = \frac{2R}{s}$
  • D
    $\tan \alpha = \frac{s}{2R}$

Explore More

Similar Questions

એક કાર $500 \,m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $30 \,ms^{-1}$ ની ઝડપે ગતિ કરી રહી છે. જો તેની ઝડપ $2 \,ms^{-2}$ ના દરે વધી રહી હોય, તો તેનો પ્રવેગ શોધો. ($\,ms^{-2}$ માં)

એક કણની વર્તુળાકાર ગતિમાં,કણનો સ્પર્શક પ્રવેગ $a_t = 12 \ m/s^2$ છે. વર્તુળની ત્રિજ્યા $3 \ m$ છે. કણ શરૂઆતમાં સ્થિર હતો. કેટલા સમય પછી કણનો કુલ પ્રવેગ ત્રિજ્યાવર્તી પ્રવેગ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવશે?

Difficult
View Solution

$m$ દળનો પદાર્થ $r$ ત્રિજ્યાના વર્તુળ પર ગતિ કરે છે. તેનો કેન્દ્રગામી પ્રવેગ સમય સાથે $a_c = k^2 r t^2$ સૂત્ર મુજબ બદલાય છે. તો પદાર્થ પર લાગતા બળ દ્વારા પદાર્થને મળતો પાવર કેટલો થશે?

Difficult
View Solution

અનિયમિત વર્તુળાકાર ગતિમાં પદાર્થનો પ્રવેગ $5\, ms^{-2}$ છે. નીચેનામાંથી કયું સાચું છે?

એક કણ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી રહ્યો છે. કોઈ ચોક્કસ ક્ષણે કણનો પ્રવેગ અને વેગમાન $\vec a = (4\hat i + 3\hat j)\ m/s^2$ અને $\vec p = (8\hat i - 6\hat j)\ kg \cdot m/s$ છે. કણની ગતિ કેવી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo