એક કણની વર્તુળાકાર ગતિમાં,કણનો સ્પર્શક પ્રવેગ $a_t = 12 \ m/s^2$ છે. વર્તુળની ત્રિજ્યા $3 \ m$ છે. કણ શરૂઆતમાં સ્થિર હતો. કેટલા સમય પછી કણનો કુલ પ્રવેગ ત્રિજ્યાવર્તી પ્રવેગ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવશે?

  • A
    $2 \ s$
  • B
    $(1/2) \ s$
  • C
    $3 \ s$
  • D
    $(1/3) \ s$

Explore More

Similar Questions

$1 \ m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં ગતિ કરતા કણનો સ્પર્શક પ્રવેગ સમય $t$ સાથે આલેખમાં દર્શાવ્યા મુજબ બદલાય છે (કણનો પ્રારંભિક વેગ શૂન્ય છે). કેટલા સમય પછી કણનો કુલ પ્રવેગ ત્રિજ્યાવર્તી પ્રવેગ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવશે?

એક કણ વર્તુળાકાર પથ પર ઘટતી ઝડપ સાથે ગતિ કરે છે. સાચું વિધાન નક્કી કરો.

વર્તુળાકાર ગતિ કરતા કણના રેખીય પ્રવેગના ત્રિજ્યાવર્તી ઘટક અને સ્પર્શીય ઘટકની અસરો સમજાવો.

$500 \, m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગ પર એક કાર $30 \, m/s$ ના વેગથી ગતિ કરે છે. જો તેનો સ્પર્શક પ્રવેગ $2 \, m/s^2$ હોય,તો કારનો કુલ પ્રવેગ $m/s^2$ માં કેટલો થાય?

એક પદાર્થ $100 \ m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $20 \ m/s$ ના વેગથી ગતિ કરી રહ્યો છે. તેનો સ્પર્શક પ્રવેગ $3 \ m/s^{2}$ હોય,તો તેનો પરિણામી પ્રવેગ કેટલો હશે ($m/s^{2}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo