એક કણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન ઝડપ સાથે વર્તુળમાં ફરે છે. ઉગમબિંદુની સાપેક્ષે કણનું કોણીય વેગમાન ......... છે.

  • A
    મૂલ્ય અને દિશા બંનેમાં બદલાતું
  • B
    માત્ર મૂલ્યમાં અચળ
  • C
    માત્ર દિશામાં અચળ
  • D
    મૂલ્ય અને દિશા બંનેમાં અચળ

Explore More

Similar Questions

કણના કોણીય વેગમાનની સમજૂતી આપો અને દર્શાવો કે તે સંદર્ભ બિંદુની સાપેક્ષે રેખીય વેગમાનની ચાકમાત્રા (moment) છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળનો એક કણ $x$-અક્ષને સમાંતર $v$ જેટલા અચળ વેગથી ગતિ કરે છે. ઉગમબિંદુ $O$ ની સાપેક્ષે તેનું કોણીય વેગમાન .......... છે.

એક ફ્લાયવ્હીલનો વ્યાસ $1 \,m$ છે. તેનું દળ $20 \,kg$ છે. તે તેની ધરી પર એક મિનિટમાં $120$ પરિભ્રમણની ઝડપે ફરે છે. તેનું કોણીય વેગમાન $kg-m^2/s$ માં કેટલું હશે ($4$ માં)?

$m = 5$ એકમ દળનો એક કણ $XOY$ સમતલમાં $Y = X + 4$ રેખાની દિશામાં $v = 3\sqrt{2}$ એકમની સમાન ઝડપથી ગતિ કરી રહ્યો છે. તો ઉગમબિંદુની સાપેક્ષે તેના કોણીય વેગમાનનું મૂલ્ય ...... એકમ હશે.

$m$ દળનો એક કણ $y = x + a$ રેખા પર $v$ જેટલા અચળ વેગથી ગતિ કરે છે. ઉગમબિંદુની સાપેક્ષે કણનું કોણીય વેગમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo