એક કણ $H$ ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે. અમુક ઊંચાઈ $h$ પર,તેની ગતિઊર્જા તેની સ્થિતિઊર્જા કરતાં બમણી છે. તે ક્ષણે કણની ઊંચાઈ $h$ અને ઝડપ $v$ શોધો:

  • A
    $\frac{H}{3}, \sqrt{\frac{2gH}{3}}$
  • B
    $\frac{H}{3}, 2\sqrt{\frac{gH}{3}}$
  • C
    $\frac{2H}{3}, \sqrt{\frac{2gH}{3}}$
  • D
    $\frac{H}{3}, \sqrt{2gH}$

Explore More

Similar Questions

$8 \ kg$ દળનો એક પદાર્થ બળની અસર હેઠળ ગતિ કરે છે. પદાર્થનું સ્થાન સમય સાથે $x = \frac{1}{2} t^2$ મુજબ બદલાય છે,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પ્રથમ $2 \ s$ માં બળ દ્વારા થતું કાર્ય $J$ માં શોધો.

$100\, g$ દળનો એક બ્લોક ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સરકે છે. જો બ્લોકની ઝડપ $10\, m/s$ થી ઘટીને $5\, m/s$ થાય,તો આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જા ............. $J$ છે.

ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર શરૂઆતમાં સ્થિર રહેલા એક કણ પર એક સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે જેનું મૂલ્ય અને દિશા અચળ છે. કણ પર થયેલ કાર્ય $(W)$ અને કણની ઝડપ $(v)$ વચ્ચેનો આલેખ દોરવામાં આવે છે. જો કણ પર અન્ય કોઈ સમક્ષિતિજ બળ લાગતું ન હોય,તો આલેખ કેવો દેખાશે?

ઊર્જા સંરક્ષણના નિયમ માટે શું કહી શકાય?

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ તરીકે અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A):$ તંત્ર પર બાહ્ય બળ લગાડ્યા વિના તંત્રની ગતિઊર્જા વધી શકે છે.
કારણ $(R):$ જો બાહ્ય બળો ગેરહાજર હોય,તો આંતરિક બળો દ્વારા કરવામાં આવેલ કાર્ય ગતિઊર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo