એક કણ $x = -A$ અને $x = +A$ વચ્ચે સરળ આવર્ત ગતિ કરે છે. જો કણને $x = 0$ થી $x = A/2$ સુધી જવા માટે લાગતો સમય $2 \, s$ હોય,તો કણને $x = A/2$ થી $x = A$ સુધી જવા માટે લાગતો સમય $......... \, s$ છે.

  • A
    $3$
  • B
    $2$
  • C
    $1.5$
  • D
    $4$

Explore More

Similar Questions

$SHM$ કરતા કણનો આવર્તકાળ $8 \, s$ છે. $t = 0$ સમયે તે મધ્યમાન સ્થાને છે. પ્રથમ સેકન્ડમાં અને બીજી સેકન્ડમાં કણ દ્વારા કપાયેલ અંતરનો ગુણોત્તર શોધો:

$x_{1}=A \sin \left(\omega t+\frac{\pi}{6}\right)$ અને $x_{2}=A \cos (\omega t)$ દ્વારા દર્શાવવામાં આવતી બે સરળ આવર્ત ગતિઓ વચ્ચેનો કળા તફાવત કેટલો છે?

એક કણ $20 \, cm$ ના કંપનવિસ્તાર અને $12 \, s$ ના આવર્તકાળ સાથે $SHM$ કરે છે. મધ્યમાન સ્થાનની બંને બાજુએ $10 \, cm$ ના બે બિંદુઓ વચ્ચે ગતિ કરવા માટે જરૂરી લઘુત્તમ સમય કેટલો છે?

રેખીય $S.H.M.$ કરતા કણનો આવર્તકાળ $8 \ s$ છે. $t=0$ સમયે,તે સરેરાશ સ્થાન પર છે. $1^{st}$ અને $2^{nd}$ સેકન્ડમાં કણ દ્વારા કાપેલા અંતરનો ગુણોત્તર શોધો $(\cos 45^{\circ} = 1/\sqrt{2})$.

એક કણ સરળ આવર્ત ગતિ કરે છે. તેનો કંપવિસ્તાર $A$ છે અને આવર્તકાળ $5 \text{ sec}$ છે. તેને $x = A$ થી $x = A/\sqrt{2}$ સુધી જવા માટે લાગતો સમય . . . . . . sec છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo