ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનનો સમાંતર બીમ એક સાંકડી સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. સ્લિટથી દૂર એક પડદો રાખવામાં આવ્યો છે. જો ઇલેક્ટ્રોનની ઝડપ વધારવામાં આવે, તો નીચેનામાંથી કયું વિધાન $\text{સાચું}$ છે?

  • A
    ઇલેક્ટ્રોનના કિસ્સામાં પડદા પર વિવર્તનની ભાત જોવા મળતી નથી.
  • B
    વિવર્તન ભાતની મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ વધશે.
  • C
    વિવર્તન ભાતની મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ ઘટશે.
  • D
    વિવર્તન ભાતની મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ સમાન રહેશે.

Explore More

Similar Questions

ઈન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ $(IPM)$ નીચેનામાંથી કોના પર આધારિત છે?

કઈ પ્રક્રિયામાં સિસ્ટમનું તાપમાન ઘટે છે?

$1 \ cm$ ત્રિજ્યાનો હવાનો પરપોટો $1.5 \ g/cc$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં $0.25 \ cm/s$ ની અચળ ઝડપે નીચેથી ઉપર તરફ ગતિ કરે છે. જો હવાની ઘનતા અવગણવામાં આવે,તો પ્રવાહીનો સ્નિગ્ધતા ગુણાંક આશરે કેટલો હશે? ($Pa \cdot s$ માં):

એક કણ વક્ર $y=x^2+2x$ પર ગતિ કરે છે. વક્ર પરનું એવું બિંદુ શોધો કે જ્યાં કણના $x$ અને $y$ યામ સમાન દરે બદલાતા હોય.

નીચેનામાંથી કયો અણુ રેખીય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo