$1 \ cm$ ત્રિજ્યાનો હવાનો પરપોટો $1.5 \ g/cc$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં $0.25 \ cm/s$ ની અચળ ઝડપે નીચેથી ઉપર તરફ ગતિ કરે છે. જો હવાની ઘનતા અવગણવામાં આવે,તો પ્રવાહીનો સ્નિગ્ધતા ગુણાંક આશરે કેટલો હશે? ($Pa \cdot s$ માં):

  • A
    $13000$
  • B
    $1300$
  • C
    $130$
  • D
    $13$

Explore More

Similar Questions

સમીકરણ $x^2 - 2\sqrt{3}xy + 2y^2 = 0$ એ ત્રિકોણની બે બાજુઓ દર્શાવે છે. જો તેમની વચ્ચેનો ખૂણો $\frac{\pi}{3}$ હોય,તો તે ત્રિકોણની પરિમિતિ કેટલી થાય?

એક પ્રિઝમનો ખૂણો $A$ છે. તેની એક વક્રીભવનકારક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. પ્રથમ સપાટી પર $2A$ ના આપાતકોણે આપાત થતા પ્રકાશના કિરણો ચાંદીવાળી સપાટી પર પરાવર્તન પામ્યા બાદ તે જ માર્ગે પાછા ફરે છે. પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ કેટલો હશે?

નીચેનામાંથી કોની દ્વિધ્રુવ ચાકમાત્રા સૌથી વધુ છે?

$CaF_{2}$ સ્ફટિકમાં $Ca^{2+}$ અને $F^{-}$ આયનો અનુક્રમે ફેસ-સેન્ટર્ડ ક્યુબિક લેટીક લેટી લેટીસ પોઈન્ટ્સ પર અને ક્યાં આવેલા હોય છે?

$216$ ના ધન એકી ભાજકોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo