$_{83}^{214}Bi$ માંથી ઉત્સર્જિત $\alpha -$ કણોની કેટલી ઊર્જાવાળા કિરણોને લીધા હતાં ?
હાઇડ્રોજન$ (H)$,ડયુટેરિયમ $(D)$,હિલીયમ $(H{e^ + })$ અને લીથીયમ $(Li)$ માં ઇલેકટ્રોન $n =2$ માંથી $n = 1$ સંક્રાંતિ દરમિયાન ${\lambda _1},\;{\lambda _2},\;{\lambda _3}$ અને ${\lambda _4}$ તરંગલંબાઇ વાળા વિકિરણનું ઉત્સર્જન કરે તો...
રુથરફોર્ડ નું પરમાણુ મોડલ સમજાવીને તેની મર્યાદા જણાવો.
હિલિયમ તટસ્થ પરમાણુના એક ઇલેકટ્રૉનને મુક્ત કરવા માટેની જરૂરી ઊર્જા $24.6\, e V$ છે. હવે, બાકી રહેલા બીજા ઇલેકટ્રૉનને દૂર કરવા માટેની જરૂરી ઊર્જા ($eV$ માં) .........
સન્મુખ સંઘાત એટલે શું? તે માટે સંઘાત પ્રાચલ જણાવો.
બોહરના પરમાણુમાં $n$ મી માન્ય કક્ષામાં ગતિ કરતાં ઈલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ બ્રોગ્લી તરંગોની સંખ્યા કેટલી છે?