ન્યુક્લિયર પ્રક્રિયા ${}_Z{X^A} \to {}_{Z + 1}{Y^A} + {}_{ - 1}{e^0} + \bar v$ એ કઈ પ્રક્રિયા છે.
વિખંડન
$\beta - $ ક્ષય
$\sigma - $ ક્ષય
સંલયન
ન્યુટ્રિરિનો પાસે.
રેડિયોએકિટવ તત્ત્વમા $Z$ પ્રોટોન અને $N$ ન્યુટ્રોન છે,તે એક $\alpha$ -કણ ,બે $\beta$ - કણ અને બે $ \gamma - $ કિરણોનું ઉત્સર્જન કરે,તો નવા ન્યુકિલયસ પાસે પ્રોટોન અને ન્યુટ્રોન કેટલા થાય?
નીચેનામાંથી કયાં ઉત્સર્જન દરમિયાન ન્યુટ્રોનનું રૂપાંતર પ્રોટ્રોન અને ઇલેકટ્રોનમાં થાય છે?
બોરોન પર ન્યુટ્રોન આપાત કરતાં $\alpha$ -કણનું ઉત્સર્જન થાય,તો પરિણામી ન્યુકિલયસ કયું બને?
$\beta -$ ક્ષયમાં મૂળભૂત ન્યુક્લિયર પ્રક્રિયાઓ સમીકરણ આપી સમજાવો.