ઢાળ $\frac{1}{\sqrt{6}}$ ધરાવતો એક અભિલંબ બિંદુ $(0, -\alpha)$ માંથી પરવલય $x^2 = -4ay$ પર દોરવામાં આવે છે,જ્યાં $a > 0$. ધારો કે $L$ એ $(0, -\alpha)$ માંથી પસાર થતી અને પરવલયની નિયામિકાને સમાંતર રેખા છે. ધારો કે $L$ પરવલયને બે બિંદુઓ $A$ અને $B$ માં છેદે છે. ધારો કે $r$ એ નાભિલંબની લંબાઈ દર્શાવે છે અને $s$ એ રેખાખંડ $AB$ ની લંબાઈનો વર્ગ દર્શાવે છે. જો $r : s = 1 : 16$ હોય,તો $24a$ ની કિંમત શોધો.

  • A
    $10$
  • B
    $12$
  • C
    $15$
  • D
    $20$

Explore More

Similar Questions

જો પરવલય $y^2 = 4ax$ ની અભિલંબ જીવા શિરોબિંદુ આગળ કાટખૂણો આંતરે,તો તેનો ઢાળ કેટલો થાય?

બિંદુ $(-1, -2)$ માંથી પરવલય $y^2 = 4x$ પર બે સ્પર્શકો દોરવામાં આવે છે. જો આ સ્પર્શકો વચ્ચેનો ખૂણો $\theta$ હોય,તો $\tan \theta = $

પરવલય $y^2 + 8x - 12y + 20 = 0$ માટે નીચે પૈકી કયું સત્ય નથી?

બિંદુ $(d, 0)$ માંથી પરવલય $y^{2} = x$ પર ત્રણ અભિલંબ દોરી શકાય છે,તો:

ધારો કે $A(1, 2)$,$B(4, -4)$,અને $C(2, 2\sqrt{2})$ એ પરવલય $y^2 = 4x$ પરના બિંદુઓ છે. જો $\alpha$ અને $\beta$ અનુક્રમે $\triangle ABC$ નું ક્ષેત્રફળ અને પરવલય પરના બિંદુઓ $A, B, C$ આગળ દોરેલા સ્પર્શકો દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ દર્શાવતા હોય,તો $\alpha \beta =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo