A network of four capacitors of capacity equal to $C_1 = C,$ $C_2 = 2C,$ $C_3 = 3C$ and $C_4 = 4C$ are conducted to a battery as shown in the figure. The ratio of the charges on $C_2$ and $C_4$ is
સમસ્થિતિમાન પૃષ્ઠો આપેલા છે. તો વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ........ છે.
સંપૂર્ણ ચાર્જ કરેલા $C$ કેપેસિટન્સવાળા કેપેસિટરને, $m$ દળ અને $s$ વિશિષ્ટ ઉ»મા ધરાવતા ઉષ્મિય અવાહક બ્લોકમાં રાખેલી નામી અવરોધ કોઈલ વડે ડિસ્ચાર્જ કરવામાં આવે છે. જો બ્લોકના તાપમાનમાં થતો વધારો $T$ હોય તો કેપેસિટરના બે છેડા વચ્ચેની વિદ્યુત સ્થિતિમાનનો તફાવત.....
ઉગમબિંદુની આજુબાજુના પ્રદેશમાં વિદ્યુત સ્થિતિમાન $V(x)$........ સૂત્ર વડે આપી શકાય છે. તેના કેન્દ્ર સાથેના $1m$ ઘનમાં ઉગમબિંદુ આગળ ઘેરાતો વિદ્યુતભાર (કુલંબ)માં ....... છે.
$40\ \mu C$ અને$ - 20\ \mu C$ વિદ્યુતભારને અમુક અંતરે મૂકેલા છે,બંનેને સંપર્ક કરાવીને તે જ અંતરે મૂકતાં બંને સ્થિતિમાં બળનો ગુણોત્તર કેટલો થાય?
ત્રણ સમકેન્દ્રિય કવચની ત્રિજયાઓ અનુક્રમે $a, b$ અને $c$ છે $( a < b < c )$ અને તેમની પૃષ્ઠવિધુતભાર ઘનતા અનુક્રમે $\sigma$, $-\sigma$ અને $\sigma$ છે. જો આ કવચની સપાટીઓ પરનાં વિધુતસ્થિતિમાન અનુક્રમે $V_A$, $V_B$ અને $V_C$ હોય, તો $C = a + b$ માટે......