બિંદુઓ $A$ અને $B$ વચ્ચે સમતુલ્ય કેપેસીટન્સ શોધો.

  • A
    $\frac{C}{3}$
  • B
    $3C$
  • C
    $C$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ચાર કેપેસિટરનું નેટવર્ક આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેટરી સાથે જોડાયેલ છે. કેપેસિટર $C_2$ અને $C_4$ પરના વિદ્યુતભારોનો ગુણોત્તર કેટલો છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સર્કિટમાં વિભાગ $AB$ છે. જો બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ વોલ્ટ હોય,તો $C_1$ પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

ચાર સમાન કેપેસિટરને સમાંતર અને ત્યારબાદ શ્રેણીમાં જોડવામાં આવે છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનો ગુણોત્તર કેટલો થાય?

આપેલ આકૃતિમાં બિંદુ $B$ આગળનું સ્થિતિમાન . . . . . . $V$ છે.

આપેલ પરિપથમાં કેપેસિટરની ગોઠવણી માટે,બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસીટન્સ શોધો (દરેક કેપેસિટરનું કેપેસીટન્સ $4 \mu F$ છે): ($\mu F$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo