$1 \ \mu F$ અને $2 \ \mu F$ ના બે કેપેસિટરો શ્રેણીમાં જોડેલા છે. આ જોડાણને $120 \ V$ ના સ્થિતિમાન તફાવત સુધી વિદ્યુતભારીત કરવામાં આવે છે. તો $1 \ \mu F$ ના કેપેસિટર પરનો સ્થિતિમાન તફાવત કેટલા $volt$ હશે?

  • A
    $40$
  • B
    $60$
  • C
    $80$
  • D
    $120$

Explore More

Similar Questions

પરિપથમાં બે કેપેસિટર $C_1$ અને $C_2$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. બિંદુ $A$ નું સ્થિતિમાન $V_1$ છે અને બિંદુ $B$ નું સ્થિતિમાન $V_2$ છે. બિંદુ $D$ આગળનું સ્થિતિમાન કેટલું હશે?

ત્રણ લાંબા સમકેન્દ્રીય વાહક નળાકાર કવચની ત્રિજ્યા $R$,$2R$ અને $2\sqrt{2}R$ છે. અંદરના અને બહારના કવચ એકબીજા સાથે જોડાયેલા છે. મધ્ય અને અંદરના કવચ વચ્ચે એકમ લંબાઈ દીઠ કેપેસીટન્સ કેટલું હશે?

Difficult
View Solution

આપેલ આકૃતિમાં, $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $(PD)$ $60 \, V$ છે. $6 \, \mu F$ ના કેપેસિટર પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($V$ માં)?

આપેલ આકૃતિમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે?

$10\,\mu F$ અને $20\,\mu F$ ના બે કેપેસિટરને $30\,V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તો કેપેસિટર પરનો વિદ્યુતભાર અનુક્રમે કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo