ગતિશીલ કણ તરંગ ગતિ ધરાવી શકે છે,જો

  • A
    તેનું દળ ખૂબ વધારે હોય
  • B
    તેનો વેગ નગણ્ય હોય
  • C
    તેનું દળ નગણ્ય હોય
  • D
    તેનું દળ ખૂબ વધારે હોય અને વેગ નગણ્ય હોય

Explore More

Similar Questions

$0.1 \ kg$ દળ ધરાવતા અને $10 \ m/s$ ના વેગથી ગતિ કરતા પદાર્થની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે? આ મૂલ્ય શું સૂચવે છે?

$C_{60}$ એક સ્ત્રોતમાંથી $(v)$ ઝડપે બહાર આવે છે,જેની દ બ્રોગ્લી તરંગલંબાઇ $11.0 \ \mathring{A}$ છે. $v$ નું મૂલ્ય ($m \ s^{-1}$ માં) કોની નજીક છે?
[પ્લાન્કનો અચળાંક $h = 6.626 \times 10^{-34} \ J \ s$]

ડી-બ્રોગ્લીનો સિદ્ધાંત લખો અને સમજાવો.

$25 \ g$ વજન ધરાવતો દડો $6.6 \times 10^4 \ cm/sec$ ના વેગ સાથે ગતિ કરે છે. તેની સાથે સંકળાયેલી દ-બ્રોગ્લી તરંગલંબાઈ શોધો.

ડી-બ્રોગ્લીના દ્રવ્યના તરંગ-કણ દ્વૈતવાદ અનુસાર,નીચેનામાંથી કયો આલેખ ઈલેક્ટ્રોનની તરંગલંબાઈ $(\lambda)$ અને ઈલેક્ટ્રોનના વેગમાન $(p)$ વચ્ચેનો સૌથી યોગ્ય સંબંધ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo