$C_{60}$ એક સ્ત્રોતમાંથી $(v)$ ઝડપે બહાર આવે છે,જેની દ બ્રોગ્લી તરંગલંબાઇ $11.0 \ \mathring{A}$ છે. $v$ નું મૂલ્ય ($m \ s^{-1}$ માં) કોની નજીક છે?
[પ્લાન્કનો અચળાંક $h = 6.626 \times 10^{-34} \ J \ s$]

  • A
    $0.5$
  • B
    $2.5$
  • C
    $5.0$
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રોનની તરંગલંબાઇ $10^3 \ nm$ છે. તેનું વેગમાન ($kg \ m \ s^{-1}$ માં) કેટલું હશે? $(h = 6.625 \times 10^{-34} \ J \ s)$

$25 \, g$ વજન ધરાવતો દડો $6.6 \times 10^4 \, cm/sec$ ના વેગ સાથે ગતિ કરે છે. તેની સાથે સંકળાયેલી દ બ્રોગ્લી તરંગ લંબાઈ ..... છે.

જો વાયુનું તાપમાન બમણું કરવામાં આવે,તો દ બ્રોગ્લી તરંગલંબાઇમાં થતો $\%$ તફાવત (આશરે) શોધો.

Difficult
View Solution

હાઇડ્રોજન પરમાણુની બોહરની બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનના તરંગની દ-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થશે?

Difficult
View Solution

$1 \, g$ દળ અને $100 \, m/sec$ વેગ ધરાવતા કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo