એક ઉત્પાદક ત્રણ ઉત્પાદનો $x, y, z$ બનાવે છે જે તે બે બજારોમાં વેચે છે. વાર્ષિક વેચાણ નીચે મુજબ છે:
બજાર $x, y, z$
$I$ $10,000, 2,000, 18,000$
$II$ $6,000, 20,000, 8,000$

જો $x, y$ અને $z$ ની એકમ વેચાણ કિંમત અનુક્રમે રૂ. $2.50$,રૂ. $1.50$ અને રૂ. $1.00$ હોય,તો શ્રેણિક બીજગણિતની મદદથી દરેક બજારમાં કુલ આવક શોધો.

  • A
    રૂ. $46,000$ અને રૂ. $53,000$
  • B
    રૂ. $53,000$ અને રૂ. $46,000$
  • C
    રૂ. $40,000$ અને રૂ. $50,000$
  • D
    રૂ. $46,000$ અને રૂ. $46,000$

Explore More

Similar Questions

સમીકરણોની સિસ્ટમ $4x + y + 2z = 5$,$x - 5y + 3z = 10$,અને $9x - 3y + 7z = 20$ ધરાવે છે

સમીકરણોની સિસ્ટમ $3x + 2y + z = 6$,$3x + 4y + 3z = 14$ અને $6x + 10y + 8z = a$ ને અનંત ઉકેલો હોય,જો $a$ ની કિંમત કેટલી હોય?

જો $A=\begin{bmatrix} 1 & 5 & 3 \\ 2 & 4 & 0 \\ 3 & -1 & -5 \end{bmatrix}$,$B=\begin{bmatrix} -1 \\ -2 \\ 4 \end{bmatrix}$ અને $[x \ y \ z] A^{T}=B^{T}$ હોય,તો $x+y+z=$

ધારો કે $S$ એ તમામ $\lambda \in \mathbb{R}$ નો ગણ છે જેના માટે સુરેખ સમીકરણોની સંહતિ
$2x - y + 2z = 2$
$x - 2y + \lambda z = -4$
$x + \lambda y + z = 4$
ને કોઈ ઉકેલ નથી. તો ગણ $S$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo