એક માણસ સ્થિર પાણીમાં $6\, km/h$ ની ઝડપે હોડી ચલાવી શકે છે. જો પ્રવાહની ઝડપ $2\, km/h$ હોય,તો સમાન અંતર કાપવા માટે તેને પ્રવાહની વિરુદ્ધ દિશામાં (upstream) પ્રવાહની દિશા (downstream) કરતા $3$ કલાક વધુ સમય લાગે છે. તો તે અંતર .....$km$ છે.

  • A
    $30$
  • B
    $24$
  • C
    $20$
  • D
    $32$

Explore More

Similar Questions

સ્થિર પાણીમાં હોડીની ઝડપ $6\, km/h$ છે અને પ્રવાહની ઝડપ $1.5\, km/h$ છે. એક માણસ $22.5\, km$ દૂર આવેલા સ્થળે હોડી હંકારીને જાય છે અને પાછા શરૂઆતના બિંદુએ આવે છે. તેના દ્વારા લેવાયેલ કુલ સમય શોધો (કલાકમાં).

એક નાવિક પ્રવાહની વિરુદ્ધ દિશામાં $2\, km$ અંતર $20\, minutes$ માં કાપે છે અને પાછા ફરતા $18\, minutes$ લાગે છે. પ્રવાહની ઝડપ $km/h$ માં શોધો.

Difficult
View Solution

સ્થિર પાણીમાં હોડીની ઝડપ $6\, km/h$ છે. હોડીને નદીમાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં જતાં,પ્રવાહની દિશામાં જતાં લાગતા સમય કરતાં બમણો સમય લાગે છે. પ્રવાહની ઝડપ શોધો ( $km/h$ માં).

એક માણસ સ્થિર પાણીમાં $3.5 \, km/h$ ની ઝડપે હોડી હંકારી શકે છે. જો કોઈ ચોક્કસ અંતર પ્રવાહની વિરુદ્ધ દિશામાં કાપતા લાગતો સમય,તે જ અંતર પ્રવાહની દિશામાં કાપતા લાગતા સમય કરતાં $2 \frac{1}{2}$ ગણો હોય,તો પ્રવાહની ઝડપ $km/h$ માં શોધો.

એક માણસ સ્થિર પાણીમાં $3 \text{ km/h}$ ની ઝડપે તરી શકે છે. જો પ્રવાહનો વેગ $2 \text{ km/h}$ હોય,તો તેને $10 \text{ km}$ પ્રવાહની સામેની દિશામાં (upstream) જઈને પાછા આવવા માટે લાગતો સમય (કલાકમાં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo