એક નાવિક પ્રવાહની વિરુદ્ધ દિશામાં $2\, km$ અંતર $20\, minutes$ માં કાપે છે અને પાછા ફરતા $18\, minutes$ લાગે છે. પ્રવાહની ઝડપ $km/h$ માં શોધો.

  • A
    $1/3$
  • B
    $2/3$
  • C
    $1/2$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક હોડી $8\, h$ માં $40\, km$ પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને $6\, h$ માં $36\, km$ પ્રવાહની દિશામાં જાય છે. સ્થિર પાણીમાં હોડીની ઝડપ......$km/h$ છે.

સ્થિર પાણીમાં હોડીની ઝડપ $6\, km/hr$ છે અને પ્રવાહની ઝડપ $1.5\, km/hr$ છે. એક માણસ $22.5\, km$ દૂર આવેલા સ્થળે હોડી હંકારીને જાય છે અને પાછો પ્રારંભિક બિંદુએ આવે છે. તેના દ્વારા લેવામાં આવેલ કુલ સમય કેટલો છે?

Difficult
View Solution

એક હોડી $20 \text{ km}$ પ્રવાહની દિશામાં $1 \text{ h}$ માં અને તેટલું જ અંતર પ્રવાહની વિરુદ્ધ દિશામાં $2 \text{ h}$ માં કાપે છે. શાંત પાણીમાં હોડીની ઝડપ ......... $\text{km/h}$ છે.

$2 \, km/h$ ની ઝડપે વહેતી નદીમાં,એક મોટરબોટ $10 \, km$ પ્રવાહની સામે જાય છે અને $55 \, min$ માં પાછી મૂળ સ્થાને આવે છે. સ્થિર પાણીમાં મોટરબોટની ઝડપ ($km/h$ માં) શોધો.

એક માણસને નદીના પ્રવાહની દિશામાં $15 \; km$ હોડી હંકારીને જવા માટે $3$ $\text{કલાક}$ $45$ $\text{મિનિટ}$ લાગે છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં $5 \; km$ અંતર કાપવા માટે $2$ $\text{કલાક}$ $30$ $\text{મિનિટ}$ લાગે છે. નદીના પ્રવાહની ઝડપ $km/hr$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo