એક માણસ સ્થિર પાણીમાં $3.5 \, km/h$ ની ઝડપે હોડી હંકારી શકે છે. જો કોઈ ચોક્કસ અંતર પ્રવાહની વિરુદ્ધ દિશામાં કાપતા લાગતો સમય,તે જ અંતર પ્રવાહની દિશામાં કાપતા લાગતા સમય કરતાં $2 \frac{1}{2}$ ગણો હોય,તો પ્રવાહની ઝડપ $km/h$ માં શોધો.

  • A
    $3$
  • B
    $1.5$
  • C
    $1$
  • D
    $2$

Explore More

Similar Questions

એક વ્યક્તિ સ્થિર પાણીમાં $4 \, km/h$ ની ઝડપે તરી શકે છે. જો પાણીના પ્રવાહની ઝડપ $2 \, km/h$ હોય,તો તે વ્યક્તિને પ્રવાહની વિરુદ્ધ દિશામાં $6 \, km$ તરવા માટે કેટલા કલાક લાગશે?

એક માણસ સ્થિર પાણીમાં $5 \text{ km/hr}$ ની ઝડપે હોડી ચલાવી શકે છે. જો પ્રવાહનો વેગ $1 \text{ km/hr}$ હોય અને તેને એક સ્થળે જઈને પાછા આવતા $1 \text{ hour}$ લાગે છે,તો તે સ્થળ કેટલું દૂર છે? ($\text{km}$ માં)

એક માણસ સ્થિર પાણીમાં $20 \text{ km/h}$ ની ઝડપે હોડી ચલાવી શકે છે અને પ્રવાહની ઝડપ $5 \text{ m/s}$ છે. માણસની ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર કેટલો છે?

એક હોડી શાંત પાણીમાં $13 \text{ km/hr}$ ની ઝડપે મુસાફરી કરી શકે છે. જો પ્રવાહની ઝડપ $4 \text{ km/hr}$ હોય,તો હોડીને વિરુદ્ધ દિશામાં (સામા પ્રવાહે) $63 \text{ km}$ અંતર કાપતા કેટલો સમય લાગશે?........$hrs$.

એક માણસ સ્થિર પાણીમાં $3 \text{ km/h}$ ની ઝડપે તરી શકે છે. જો પ્રવાહનો વેગ $2 \text{ km/h}$ હોય,તો તેને $10 \text{ km}$ પ્રવાહની સામેની દિશામાં (upstream) જઈને પાછા આવવા માટે લાગતો સમય (કલાકમાં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo