મેગ્નેટીક મેરીડીયનને સમાંતર ઉર્ધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવી એક ચુંબકીય સોયની અણી સમક્ષિતિજ સાથે નીચે તરફ $22^o$ કોણ બનાવતી દિશામાં છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.35\; G$ જેટલો આપેલ છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનું માન શોધો.

  • A

    $0.38$

  • B

    $0.74$

  • C

    $1.26$

  • D

    $1.52$

Similar Questions

જો એકબીજાને કાટખૂણે રહેલા બે શિરોલંબ સમતલમાં અવલોકન કરેલ આભાસી નમનકોણ $\theta_{1}$ અને $\theta_{2}$ હોય, તો સાચો નમનકોણ $\theta$ શેના વડે આપી શકાય?

  • [NEET 2017]

પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવ પાસે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને ડીપ એન્ગલ અનુક્રમે કેવા થાય?

પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રો સમજાવો. અને મૂલ્ય જણાવો

ચુંબકને મેગ્નેટિક મેરીડીયન સાથે $30^o$ નો ખૂણો બનાવતા સમતલમાં લટકાવતા તે સમક્ષિતિજ સાથે $45^o$  નો ખૂણો બનાવે છે,તો ત્યાં સાચો ડીપ એન્ગલ કેટલો થાય?

  • [AIIMS 2017]

ડાઈનેમો અસર એટલે છે?