ચુબકીયક્ષેત્ર કોના દ્વારા ઉત્પન્ન થાય?

  • A

    ગતિમાન વિજભાર 

  • B

    બદલાતું વિદ્યુતક્ષેત્ર 

  • C

    એકપણ નહીં 

  • D

    ઉપરના બંને 

Similar Questions

પ્રોટોન અને $\alpha$ ની ગતિઉર્જા  $K _{ p }$ અને $K _{\alpha}$ છે. તે ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થતાં ત્રિજ્યાના ગુણોતર  $2: 1 $ છે તો ગતિઉર્જાનો ગુણોતર $K _{ p }: K _{\alpha}$ શું હશે 

  • [JEE MAIN 2021]

એક વિસ્તારમાં સમાન વિદ્યુતક્ષેત્ર $\vec E$ અને સમાન ચુંબકીયક્ષેત્ર $\vec B$  એક જ દિશામાં પ્રવર્તે છે.એક ઇલેકટ્રોન આ ક્ષેત્રેની દિશામાં ચોકકસ વેગથી દાખલ થાય છે,તો...

  • [AIEEE 2005]

સમાન ગતિ ઊર્જાના પ્રોટોન, ડયુટેરોન અને આલ્ફા કણ અચળ ચુંબકીય ક્ષેત્રમાં વર્તૂળાકાર પથમાં ગતિ કરી રહયા છે. પ્રોટોન, ડયુટેરોન અને $\alpha $-કણની ત્રિજ્યાઓ અનુક્રમે $r_p, r_d$ અને $r_{\alpha}$  છે. નીચેને કયો સંબંધ સાચો છે :

  • [AIEEE 2012]

એક ઇલેક્ટ્રોન એક ક્ષેત્રમાં પ્રવેશે છે જ્યાં ચુંબકીયક્ષેત્ર $(B)$ અને વિદ્યુતક્ષેત્ર $(E)$ એકબીજાને લંબ છે તો ...

$2\,\mu C$ વિજભાર ધરાવતો કણ $y-$દિશામાં $2\, T$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં $\left( {2\hat i + 3\hat j} \right) \times {10^6}\,m{s^{ - 1}}$ ના વેગથી ગતિ કરતો હોય તો તેના પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે?

  • [AIEEE 2012]