$2 \times 10^6\, N/m$ જેટલો બળ અચળાંક અને $0.01\, m$ કંપવિસ્તાર ધરાવતા એક રેખીય હાર્મોનિક ઓસિલેટરની કુલ યાંત્રિક ઉર્જા $160\, J$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    મહત્તમ સ્થિતિ ઉર્જા $100\, J$ છે
  • B
    મહત્તમ ગતિ ઉર્જા $(K.E.)$ $100\, J$ છે
  • C
    મહત્તમ ગતિ ઉર્જા $(K.E.)$ $160\, J$ છે
  • D
    ન્યૂનતમ સ્થિતિ ઉર્જા $(P.E.)$ શૂન્ય છે

Explore More

Similar Questions

એક કણ મધ્યમાન સ્થાનથી સરળ આવર્ત ગતિ શરૂ કરે છે. તેનો કંપવિસ્તાર $a$ અને કુલ ઉર્જા $E$ છે. એક ક્ષણે તેની ગતિ ઉર્જા $3E/4$ છે. તે ક્ષણે તેનું સ્થાનાંતર કેટલું હશે?

$SHM$ (સરળ આવર્ત ગતિ) કરતા પદાર્થનું મહત્તમ પુનઃસ્થાપક બળ $\alpha$ છે અને કુલ ઉર્જા $\beta$ છે. $\beta$ અને $\alpha$ ના પદમાં તેનો કંપવિસ્તાર મેળવો.

જો એક કણ $8 \,s$ ના નિશ્ચિત સમયગાળા પછી તેની ગતિનું પુનરાવર્તન કરે છે,તો તેની લઘુત્તમ સ્થિતિ ઊર્જા $(PE)$ પ્રાપ્ત કર્યા પછી કેટલા સમય બાદ તે તેની મહત્તમ સ્થિતિ ઊર્જા પ્રાપ્ત કરશે?

એક કણ મધ્યમાન સ્થિતિથી ગતિ શરૂ કરે છે અને $4 \ s$ ના આવર્તકાળ સાથે $S.H.M.$ કરે છે. કેટલા સમયે તેની ગતિઊર્જા તેની કુલ ઊર્જાના $50 \%$ હશે ($s$ માં)?

સરળ આવર્ત ગતિ કરતા પદાર્થની ગતિઊર્જા $K$ સમય $t$ સાથે કેવી રીતે બદલાય છે,તે આલેખમાં દર્શાવેલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo