એક લેન્સને સમતલ અરીસા પર મૂકવામાં આવે છે. એક વસ્તુની સોય અને તેનું પ્રતિબિંબ $15 \, cm$ અંતરે એકબીજા પર સંપાત થાય છે. લેન્સની કેન્દ્રલંબાઈ......$cm$ છે.

  • A
    $15$
  • B
    $30$
  • C
    $20$
  • D
    $\infty$

Explore More

Similar Questions

$10 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા સમતલ-બહિર્ગોળ લેન્સની સપાટ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે. વક્ર સપાટીની સામે $30 \,cm$ અંતરે મૂકવામાં આવેલ બિંદુવત ઉદગમ શું ઉત્પન્ન કરશે?

આકૃતિમાં સિલ્વર કરેલ બહિર્ગોળ લેન્સ દર્શાવેલ છે. $1\,cm$ લંબાઈની વસ્તુને લેન્સની સામે $30\,cm$ અંતરે મૂકવામાં આવી છે. અંતિમ પ્રતિબિંબના ગુણધર્મો શું હશે? લેન્સનો વક્રીભવનાંક $\mu$ છે અને જે માધ્યમમાં લેન્સ મૂકવામાં આવ્યો છે તેનો વક્રીભવનાંક $2\mu$ છે. બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $R$ છે.

$15 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સથી $20 \ cm$ અંતરે એક બિંદુવત પદાર્થ મૂકવામાં આવ્યો છે. જો સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચઢાવવામાં આવે,તો રચાતું પ્રતિબિંબ:

Difficult
View Solution

$0.1 \text{ m}$ કેન્દ્રલંબાઈ ધરાવતા કાચના બહિર્ગોળ લેન્સને મુખ્ય અક્ષને લંબ સમતલ દ્વારા બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે. બનતા નવા લેન્સની કેન્દ્રલંબાઈનો ગુણોત્તર કેટલો હશે?

$30\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા સમતલ-બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. એક વસ્તુને લેન્સથી $40\,cm$ દૂર બહિર્ગોળ બાજુએ મૂકવામાં આવે છે. લેન્સથી પ્રતિબિંબનું અંતર.......$cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo