$16 \ g$ હિલિયમ અને $16 \ g$ હાઇડ્રોજનનું વાયુમિશ્રણ બનેલું છે. મિશ્રણનો ગુણોત્તર $\frac{C_p}{C_v}$ કેટલો થાય?

  • A
    $1.46$
  • B
    $1.54$
  • C
    $1.59$
  • D
    $1.62$

Explore More

Similar Questions

જો $\cos x = \tan y$,$\cot y = \tan z$ અને $\cot z = \tan x$ હોય,તો $\sin x$ ની કિંમત શોધો.

$e = \frac{1}{2}$ ઉત્કેન્દ્રતા ધરાવતા ઉપવલયનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે. જો એક નિયામિકા $x = 4$ હોય,તો ઉપવલયનું સમીકરણ શોધો.

રાસાયણિક પ્રક્રિયા $A + 2B \to C + D$ માટે,જ્યારે માત્ર $A$ ની સાંદ્રતા $9$ ગણી કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયાનો દર $3$ ગણો વધે છે. જ્યારે માત્ર $B$ ની સાંદ્રતા $2$ ગણી કરવામાં આવે છે,ત્યારે પ્રક્રિયાનો દર પણ $2$ ગણો વધે છે. આ પ્રક્રિયાનો ક્રમ શું છે?

ઉગમબિંદુમાંથી પસાર થતા અને રેખા $x=3$ પર $4$ એકમ લંબાઈનો અંતઃખંડ કાપતા વર્તુળના કેન્દ્રનો બિંદુપથ શોધો.

જો $\cos ^{-1}\left(\frac{5}{13}\right)+\cos ^{-1}\left(\frac{3}{5}\right)=\cos ^{-1} x$ હોય,તો $x$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo