$3\, g$ ના કણ પર એક બળ એવી રીતે લાગે છે કે જેથી કણનું સમયના વિધેય તરીકેનું સ્થાન $x = 3t - 4t^2 + t^3$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ એ $meters$ માં અને $t$ એ $seconds$ માં છે. પ્રથમ $4\, seconds$ દરમિયાન થયેલું કાર્ય .............. $mJ$ છે.

  • A
    $384$
  • B
    $168$
  • C
    $528$
  • D
    $541$

Explore More

Similar Questions

જો $x y \neq 0, x+y \neq 0$ અને $x^m y^n=(x+y)^{m+n}$,જ્યાં $m, n \notin N$,તો $\frac{d y}{d x}$ ની કિંમત શોધો.

$i$ જેટલો વિદ્યુતપ્રવાહ ધરાવતો એક તાર $0 \le x \le 2L$ માટે $y = a \sin \left( \frac{\pi x}{L} \right)$ વક્રના સ્વરૂપમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. તાર પર લાગતું બળ કેટલું હશે?

નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?

જેની દિક્કોસાઇન સમીકરણો $l + m + n = 0$ અને $l^2 = m^2 + n^2$ નું પાલન કરે છે તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

$4 \mu F$ ના કેપેસિટરને $200 \ V$ ની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ તેને સપ્લાયથી અલગ કરીને બીજા અનચાર્જ્ડ $2 \mu F$ ના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન,ઉર્જાનો વ્યય ($J$ માં) કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo