પ્રથમ આડી સંકાતિ તત્વ તે તેની $+2$ ઓકિસડેશન અવસ્થા માં સ્પીન- ફક્ત ચુબકીય ચાકમાત્ર મૂલ્ય $3.86 BM$ ધરાવે છે. ધાતુ નો પરમાણુક્રમાંક શોધો.
$25$
$26$
$22$
$23$
જ્યારે $O_3$ તેની ઉપરથી પસાર થાય છે ત્યારે સફેદ ચાંદીની સપાટી કાળી થઈ જાય છે. આ રચના કોના કારણે છે
નીચેનામાંથી કયા સંયોજનો પીળો રંગ આપતા નથી ?
સંયોજનની કઈ જોડી જલીય માધ્યમમાં સમાન રંગ બતાવવાની અપેક્ષા છે
$Cr^{3+}$ અને $Co^{2+}$ આયનોમાં સમાન સંખ્યાના અયુગ્મ ઇલેક્ટ્રોનો હોવા છતાં $Cr^{3+}$ ની ચુંબકીય ચાકમાત્રા $3.87\,BM$ અને $Co^{+2}$ ની $4.87\,BM$ છે. શાથી ?
$CuI_2$ સિવાય $Cu(II) $ ના બધા જ હેલાઈડ જાણીતા છે, કારણ કે ....