$3d$ અને $4f$ શ્રેણીના ઇલેકટ્રૉન માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી ?
$3d $ કક્ષકના ઇલેકટ્રૉન $4f $ શ્રેણી કરતાં વધુ ઑક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે.
$3d$ અને $4s$ કક્ષકો વચ્ચેનો શક્તિ તફાવત ખૂબ જ ઓછો છે.
યુરોપિયમ $(II)$ એ સિરિયમ $(III) $ કરતાં વધુ સ્થાયી છે.
સ્કેન્ડિયમની કૉપર તરફ જતાં $3d-$ કક્ષકમાં પ્રતિચુંબકત્વનો ગુણધર્મ વધે છે.
નીચેનામાં ક્યુ સૌથી વધુ સ્થાયી $ + \,2$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું તત્વ છે?
$\mu = \sqrt {15} $ કઈ જોડ માટે સાચું છે ?
નીચેના આયનમાંથી કયું રંગહીન હશે તે જલીય દ્રાવણ કયું છે ?
નીચેની ખાલી જગ્યાઓ પૂરો :
$(a)$ ચુંબકીય ચાકમાત્રાનો એકમ ......... છે.
$(b)$ $Mn^{+2}$ .......... રંગ ધરાવે છે.
$(c)$ $Fe_3H$ તે ............. પ્રકારનું સંયોજન છે.
ફેરસ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી હોય છે ?