એક ફિલામેન્ટવાળા બલ્બ $(500\,W,\,\,100\,V)$ ને $230\,V$ ના મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવ્યો છે. જ્યારે આ બલ્બ સાથે શ્રેણીમાં $ R$ અવરોધ જોડતાં તે સંપૂર્ણ સારી રીતે કાર્ય કરે છે,અને બલ્બ $500\,W$ નો વિદ્યુત પાવર વાપરે છે. અવરોધ $R =$ .................. $\Omega$
$26$
$13$
$230$
$46$
ધરના પરિપથમાં બે બલ્બોમાં એક બલ્બ અન્ય કરતાં વધારે પ્રકાશિત છે. બંને બલ્બોમાંથી કયું બલ્બ વધારે અવરોધ ધરાવતું હશે ?
ભારતમાં ધર વપરાશ માટે વપરાતા વોલ્ટેજનું મૂલ્ય $220\;V$ છે. $USA$ માં ધરવપરાશ વોલ્ટેજનું મૂલ્ય $110\;V$ છે. ભારતમાં બનાવેલ $60\;W$ બલ્બનો અવરોધ $R$ હોય, તો $USA$ માં બનાવેલ $60\;W$ બલ્બનો અવરોધ કેટલો હશે?
'Incandescent' બલ્બના ફિલામેન્ટનો અવરોધ તાપમાન વધતા વધે છે. જો રૂમના તાપમાને $100\ W, 60\ W$ અને $40\ W$ ના બલ્બના અવરોધ $R_{100}, R_{60}$ અને $R_{40}$ હોય તો...
$60\,W, 230V$ નો લેમ્પ $8$ કલાક વાપરવામાં આવે છે.$1$ યુનિટના ભાવ $1.25$ રૂપિયા હોય તો કેટલા ............. રૂપિયા બીલ આવશે?
$40\, W$ અને $200\, V$ના બલ્બને $100\, V$ ની સાથે જોડતા વપરાતો પાવર ..... .