આપેલ પરિપથમાં,અવરોધ $r$ એ ચલ અવરોધ છે. જો $r = fR$ માટે,$r$ માં ઉત્પન્ન થતી ઉષ્મા મહત્તમ હોય,તો $f$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{1}{4}$
  • B
    $1$
  • C
    $\frac{1}{2}$
  • D
    $\frac{3}{4}$

Explore More

Similar Questions

રૂમ તાપમાને એક થર્મોકપલનું થર્મો $e.m.f.$ $25\,\mu V/^{\circ}C$ છે. $40\,\Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર, જે $10^{-5}\,A$ જેટલો લઘુત્તમ પ્રવાહ પારખી શકે છે, તેને થર્મોકપલ સાથે જોડવામાં આવે છે. આ સિસ્ટમ દ્વારા પારખી શકાતો લઘુત્તમ તાપમાનનો તફાવત ................ $^{\circ}C$ છે.

નીચે દર્શાવેલ નેટવર્કમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અને $10\,\Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ ગણો.

આપેલ સર્કિટ આકૃતિમાં,સ્થાયી અવસ્થામાં બેટરીમાંથી વહેતો પ્રવાહ અને કેપેસિટર પરનો વિદ્યુતભાર અનુક્રમે કેટલો હશે?

એક વોલ્ટામીટરનો અવરોધ $2\,\Omega$ છે. તેને $3\,\Omega$ ના અવરોધ દ્વારા $10\,V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. અમુક સમયમાં કેથોડ પર જમા થયેલ દળ $1\,g$ છે. હવે વોલ્ટામીટર અને $3\,\Omega$ ના અવરોધને બેટરી સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તે જ સમયમાં કેથોડ પર જમા થયેલ દળમાં થતો વધારો .............. $g$ હશે.

Difficult
View Solution

આપેલ પરિપથ આકૃતિમાં $E_1 = 3\,V, E_2 = 3\,V$ અને $E_3 = 2\,V$ સાથે અવરોધ $R_1 (= 10\,\Omega)$ અને $R_2 (= 30\,\Omega)$ માંથી વહેતા પ્રવાહો $i_1$ અને $i_2$ અનુક્રમે કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo