એક નિષ્પક્ષ સિક્કો જેના એક ફલક પર $1$ અને બીજા પર $6$ અંકિત છે અને એક નિષ્પક્ષ પાસાને ઉછાળવામાં આવે છે. મળતી સંખ્યાઓનો સરવાળો $12$ હોય તેની સંભાવના શોધો.

  • A
    $\frac{1}{12}$
  • B
    $\frac{1}{6}$
  • C
    $\frac{1}{3}$
  • D
    $\frac{1}{2}$

Explore More

Similar Questions

બે પાસા ત્રણ વાર ફેંકવામાં આવે છે. પ્રથમ ફેંકમાં $10$,બીજી ફેંકમાં $11$ અને ત્રીજી ફેંકમાં $12$ સરવાળો મળે તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

પત્તાના સારી રીતે ચીપેલા $52$ પત્તાના ઢગમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ફુલ્લીની રાણી (queen of clubs) અથવા લાલનો રાજા (king of hearts) મળવાની સંભાવના કેટલી છે?

જો ત્રણ વિદ્યાર્થીઓ $A, B, C$ સ્વતંત્ર રીતે એક સમસ્યાને અનુક્રમે $\frac{1}{3}, \frac{1}{4}$ અને $\frac{1}{5}$ સંભાવના સાથે ઉકેલે છે,તો સમસ્યા ઉકેલાવાની સંભાવના કેટલી છે?

ધારો કે $A$ અને $B$ એ નિદર્શાવકાશ $S$ માં એવી ઘટનાઓ છે કે જેથી $P(A)=0.5$,$P(B)=0.4$ અને $P(A \cup B)=0.6$ થાય. નીચેની યાદીઓનું અવલોકન કરો. યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
યાદી-$I$યાદી-$II$
$(i) \ P(A \cap B)$$(1) \ 0.4$
$(ii) \ P(A \cap \bar{B})$$(2) \ 0.2$
$(iii) \ P(\bar{A} \cap B)$$(3) \ 0.3$
$(iv) \ P(\bar{A} \cap \bar{B})$$(4) \ 0.1$

$A$ અને $B$ દ્વારા સ્વતંત્ર રીતે કોઈ ચોક્કસ સમસ્યા ઉકેલવાની સંભાવના અનુક્રમે $\frac{1}{2}$ અને $\frac{1}{3}$ છે. જો બંને સ્વતંત્ર રીતે સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરે,તો સમસ્યા ઉકેલાય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo