$1 \, kg$ દળ અને $0.1 \, m$ ત્રિજ્યા ધરાવતી એક તકતી $20 \, rad/s$ ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. જો તકતીની પરિઘ પર $0.5 \, kg$ દળ મૂકવામાં આવે,તો નવો કોણીય વેગ ($rad/s$ માં) કેટલો હશે?

  • A
    $10$
  • B
    $20$
  • C
    $40$
  • D
    $30$

Explore More

Similar Questions

$M$ દળ ધરાવતી એક વર્તુળાકાર તકતીનો પ્રારંભિક કોણીય વેગ $\omega_{1}$ છે. ત્યારબાદ $m$ દળના બે નાના ગોળાઓને તકતીની ધાર પર વ્યાસાંત વિરુદ્ધ બિંદુઓ પર હળવેકથી જોડવામાં આવે છે. તકતીનો અંતિમ કોણીય વેગ કેટલો હશે?

એક પદાર્થ પર ટોર્ક લગાડતા તેનો કોણીય વેગ $\omega_1$ થી બદલાઈને $\omega_2$ થાય છે. પ્રારંભિક ચકાવર્તનની ત્રિજ્યા અને અંતિમ ચકાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

$M$ દળ અને $R$ ત્રિજ્યાની એક રીંગ તેના કેન્દ્ર $O$ માંથી પસાર થતી સ્થિર ઉભી ધરી પર $\omega$ કોણીય ઝડપથી ફરી રહી છે,જેમાં $O$ પર સ્થિર રહેલા દરેક $\frac{M}{8}$ દળના બે બિંદુવત દળો છે. આ દળો આકૃતિમાં દર્શાવ્યા મુજબ રીંગ પર સ્થિર બે દળરહિત સળિયાઓ પર ત્રિજ્યાવર્તી રીતે બહારની તરફ ગતિ કરી શકે છે. કોઈ ક્ષણે સિસ્ટમની કોણીય ઝડપ $\frac{8}{9} \omega$ છે અને એક દળ $O$ થી $\frac{3}{5} R$ અંતરે છે. આ ક્ષણે બીજા દળનું $O$ થી અંતર કેટલું હશે?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી અને વર્તુળાકાર તકતી તેના ભૌમિતિક અક્ષ પર $\omega$ કોણીય વેગ સાથે સમક્ષિતિજ સમતલમાં ફરી રહી છે. જો સમાન પરિમાણો ધરાવતી પરંતુ $M/4$ દળની બીજી તકતીને પ્રથમ તકતી પર સહ-અક્ષીય રીતે હળવેકથી મૂકવામાં આવે,તો તંત્રનો નવો કોણીય વેગ કેટલો થશે?

Difficult
View Solution

ઉપરની સમસ્યામાં,કણ તેના પર ચોંટી ગયા પછી તંત્રનો કોણીય વેગ ....... $rad/s$ હશે. ($.3$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo