એક પાસાને $5$ વાર ફેંકવામાં આવે છે. એકી સંખ્યા મળવી એ સફળતા ગણાય છે. તો સફળતાના વિતરણનું વિચરણ કેટલું થાય?

  • A
    $\frac{8}{3}$
  • B
    $\frac{3}{8}$
  • C
    $\frac{4}{5}$
  • D
    $\frac{5}{4}$

Explore More

Similar Questions

દ્વિપદી વિતરણનો મધ્યક અને વિચરણ અનુક્રમે $4$ અને $2$ છે. તો બરાબર બે સફળતાની સંભાવના કેટલી થાય?

જો દ્વિપદી ચલ $X$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $4$ હોય,તો $P(X < 3)$ ની કિંમત શોધો.

જો ચાર પાસા એકસાથે ફેંકવામાં આવે,તો કોઈ પણ પાસા પર $1$ અંક ન આવે તેની સંભાવના કેટલી છે?

$7$ લાલ અને $9$ કાળા દડા ધરાવતા પાત્રમાંથી ક્રમશઃ છ દડા કાઢવામાં આવે છે. જો દરેક વખતે દડો કાઢ્યા પછી તેને પાત્રમાં પાછો મૂકવામાં ન આવે,તો શું આ દડા કાઢવાના પ્રયત્નો એ બર્નુલી પ્રયત્નો છે કે નહીં તે જણાવો.

એક યાદચ્છિક પ્રયોગ પાંચ વખત કરવામાં આવે છે. જો પ્રયોગમાં સફળતાઓની સંખ્યા દ્વિપદી વિતરણને અનુસરે છે અને સફળતાઓના મધ્યક અને વિચરણનો તફાવત $\frac{5}{9}$ હોય,તો વધુમાં વધુ બે સફળતાઓ મેળવવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo