એક વાહકમાંથી $2\, A$ નો પ્રવાહ પસાર થતાં તે $10\;s$ માં $80\, J$ ઉષ્મા ઉત્પન્ન કરે છે. તો આ વાહકનો અવરોધ કેટલા $\Omega$ હશે?

  • [AIPMT 1989]
  • A

    $0.5$

  • B

    $2$

  • C

    $4$

  • D

    $20$

Similar Questions

$ 220\, V$ અને $800\,W$ ઇલેકટ્રીક સગડીને અને $220 \,V$ અને $100\,W$ ના ત્રણ લેમ્પને સમાંતરમાં $220\,V$ ના સપ્લાય સાથે જેાડતા કેટલા ................ $ampere$ પ્રવાહનું વહન થાય?

$100 \,W , 220 \,V $ ના બલ્બનો અવરોધ કેટલા ............. $\Omega$ હશે?

ઈલેક્ટ્રિક કીટલીમાં સ્વિચ ઓન (ચાલુ) કર્યા બાદ $20$ મિનિટમાં પાણી ઉકળે છે. જો તે જ મેઈન સપ્લાયનો ઉપયોગ કરી પાણીને $15$ મિનિટમાં ઉકાળવું હોય તો હીટર ઘટકની લંબાઈ મૂળ લંબાઈના. . . . . .ગણી . . . . .પડે છે.

  • [JEE MAIN 2024]

અચળ $e.m.f$  ધરાવતા વિધુત કોષને પહેલા અવરોધ $R_1$ અને ત્યારબાદ અવરોધ $R_2$ સાથે જોડવામાં આવે છે. જો બંને કિસ્સામાં વપરાતો પાવર સમાન હોય તો વિધુતકોષનો આંતરીક અવરોધ કેટલો હશે ?

વાહકમાંથી $2\ A$ નો વિધુત પ્રવાહ પસાર કરતાં તેમાં $80\ J$ ની જેટલી ઉષ્મા $10\ seconds$ માં ઉત્પન્ન થાયછે તો વાહકનો અવરોધ ........... $\Omega$ હશે.