નીચે આપેલ પરિપથમાં $5 \Omega$ અને $10 \Omega$ અવરોધમાં વિખેરણ પામતી ઊર્જાઓનો ગુણોત્તર . . . . .હશે.
$1: 2$
$2: 1$
$4: 1$
$1: 1$
ઇલેકિટ્રક કીટલીમાં પાણી ગરમ થતાં $ 15\min $ સમય લાગે છે,જો તેમાં કોઇલની લંબાઇ $2/3 $ ગણી કરતાં તેટલું જ પાણી ગરમ કરતાં કેટલો .................. મિનિટ લાગે?
ભારતમાં ઘરેલું ઉપયોગ માટે વીજળી $220\,V$ એ આાવામાં આવે છે.$USA$ માં તે $110\,V$ આપવામાં આવે છે. જો ભારતમાં ઉપયોગ માટે $60\,W$ બલ્બનો અવરોધ $R$ હોય, તો $USA$ માં ઉપયોગ માટે $60\,W$ નો અવરોધ કેટલો હશે ?
એક માણસ પાસે $R = 10\, \Omega$ અવરોધ તથા મહત્તમ $1$ એમ્પીયર વિધુત પ્રવાહ ખેંચી શકે તેવા અમુક સમાન અવરોધો પડેલા છે. અમુક અવરોધોનો ઉપયોગ કરીને $5 \,\Omega$ અવરોધ અને $4$ એમ્પીયર વિધુત પ્રવાહ પસાર કરી શકે તેવો પરીપથ બનાવો છો તો જોઈતા $R$ પ્રકારના લઘુતમ અવરોધોની સંખ્યા.... હશે.
${R_C}$ અવરોધ ધરાવતા પ્રસારણ કેબલ દ્વારા એક ઉપકરણને પાવર $P$ આપવામાં આવે છે. જો $R$ ને સમાંતર વોલ્ટેજ $V$ અને તેમાંથી વહેતો પ્રવાહ $I$ હોય, તો પાવર વ્યય શોધો અને તે કેવી રીતે ઘટાડી શકાય ?
$l$ લંબાઈના બેટરીન સેલ ની અંદર ની ત્રિજ્યા $'a'$ અને બહારની ત્રિજ્યા $b$ છે. તેમની વચ્ચે $\rho$ અવરોધકતા ધરાવતું વિધુતવિભાજ્ય દ્રાવણ છે. બેટરી ને $R$ અવરોધ સાથે જોડતા મહતમ કુલ ઉર્જા ઉત્પન્ન કરવા માટે $R$