એક લંબઘન પાણીની ટાંકી $6 \,m$ લાંબી,$5 \,m$ પહોળી અને $4.5 \,m$ ઊંડી છે. તેમાં કેટલા લિટર પાણી સમાઈ શકે ($,l$ માં)? $(1 \,m^3 = 1000 \,l)$

  • A
    $135000$
  • B
    $535000$
  • C
    $600000$
  • D
    $885000$

Explore More

Similar Questions

એક રોલરનો વ્યાસ $84\, cm$ અને તેની લંબાઈ $120\, cm$ છે. એક રમતનું મેદાન સમતળ કરવા માટે તેને $500$ પૂર્ણ આંટા મારવા પડે છે. તો મેદાનનું ક્ષેત્રફળ $m^2$ માં શોધો. $\left[\text{ધારો કે } \pi = \frac{22}{7}\right]$ ($, m^2$ માં)

એક શંકુ આકારના મકબરાની તિર્યક ઊંચાઈ અને પાયાનો વ્યાસ અનુક્રમે $25 \, m$ અને $14 \, m$ છે. તેની વક્ર સપાટીને સફેદ રંગ કરવાનો ખર્ચ $100 \, m^2$ ના $Rs. 210$ ના દરે શોધો.

એક અર્ધગોળાકાર વાટકાની ત્રિજ્યા $3.5\, cm$ છે. તેમાં સમાઈ શકતા પાણીનું ઘનફળ કેટલું હશે ($, cm^{3}$ માં)?

મોનિકા પાસે કેનવાસનો એક ટુકડો છે જેનું ક્ષેત્રફળ $551 \, m^2$ છે. તે તેનો ઉપયોગ શંકુ આકારનો તંબુ બનાવવા માટે કરે છે,જેની પાયાની ત્રિજ્યા $7 \, m$ છે. એમ માની લઈએ કે સિલાઈ અને કાપતી વખતે થતો બગાડ આશરે $1 \, m^2$ છે,તો તેમાંથી બની શકતા તંબુનું ઘનફળ શોધો. ($, m^3$ માં)

Difficult
View Solution

એક ધાતુની પાઇપ $77 \,cm$ લાંબી છે. તેના આડછેદનો અંદરનો વ્યાસ $4 \,cm$ અને બહારનો વ્યાસ $4.4 \,cm$ છે. તેની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. ($,cm^{2}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo