$100$ $gm$ દળનો એક તાંબાનો દડો $T$ તાપમાને રાખેલ છે.તેને $100$ $gm$ દળના એક તાંબાના કેલોરીમીટર કે જેમાં $170$ $gm$ પાણી ભરેલ છે તેમાં, ઓરડાના તાપમાને નાખવામાં આવે છે.ત્યારબાદ આ નિકાયનું તાપમાન $75°$ $C $ માલૂમ થયું,તો $T$ નું મૂલ્ય ...... $^oC$ હશે: ( ઓરડાનું તાપમાન = $30°$ $C$, તાંબાની વિશિષ્ટ ઉષ્મા $=$ $0.1$ $cal/gm°C$ આપેલ છે.)

  • [JEE MAIN 2017]
  • A

    $800$

  • B

    $885$

  • C

    $1250 $

  • D

    $825$

Similar Questions

એક લેડની બુલેટ (ગોળી) ધન વસ્તુમાં ધૂસી જાય છે અને પીગળે છે. એવું ધારતાં કે તેની ગતિઊર્જાની $40 \%$ ઊર્જા તેને ગરમ કરવામાં વપરાય છે, તો બુલેટની પ્રારંભિક ઝડપ ...........  $ms ^{-1}$ હશે.

(બુલેટનું પ્રારંભિક તાપમાન $=127^{\circ} C$,

બુલેટનું ગલનબિંદુ (પિગલન બિંદુ) $=327^{\circ} C$,

લેડ માટે ગલન ગુપ્ત ઉષ્મા = $2.5 \times 10^{4} \,J kg ^{-1}$,

લેડ માટ વિશિષ્ટ ઉષ્મા ધારિતા = $125 \,J / kg K )$

  • [JEE MAIN 2022]

નીચેનામાંથી ક્યું પદાર્થ કેલોરીમીટર બનાવવા માટે ઉપયોગી છે?

જો દળ ઉર્જા સમાનતાને ધ્યાનમાં રાખીને ગણતરી કરવામાં આવે તો જ્યારે પાણીને ઠંડુ પાડીને બરફ બનાવવામાં આવે ત્યારે પાણીનું દળ ...

  • [AIEEE 2002]

$100°C$ તાપમાને રહેલ વરાળ $0.02 \,kg$ જળતુલ્યાંક ધરાવતા કેલરીમીટરમાં $15°C$ તાપમાને રહેલ $1.1\, kg$ પાણી પરથી પસાર થાય જ્યાં સુધી કેલરીમીટર અને પાણીનું તાપમાન $80°C$ થાય.તો કેટલા $kg$ વરાળનું પાણીમાં રૂપાંતર થયું હશે?

  • [IIT 1995]

$1\,g$ બરફ $( -10°C)$ નું $100°C$ વરાળમાં રૂપાંતર કરવા ....... $J$ કેલરી ઉષ્માની જરૂર પડે?