એક વાહક સળિયો જેનો એકમ લંબાઈ દીઠ અવરોધ $r$ છે,તે બે આડા સમાંતર આદર્શ વાહક પાટાઓ પર અચળ ઝડપ $v$ થી ઉર્ધ્વ ચુંબકીય ક્ષેત્ર $\vec B$ માં ગતિ કરે છે. પાટાઓના છેડા એક અવરોધ $R$ સાથે જોડાયેલા છે. પાટાઓ વચ્ચેનું અંતર $d$ છે. સળિયો પાટા સાથે $\theta$ ખૂણે નમેલો રહે છે. સળિયાને ગતિમાં રાખવા માટે જરૂરી બાહ્ય બળ શોધો.

  • A
    $F=\frac{B^2d^2v}{(R+dr)}$
  • B
    $F=\frac{B^2d^2v}{(R+dr/\sin \theta)}$
  • C
    $F=\frac{B^2d^2v/\sin \theta}{(R+dr/\sin \theta)}$
  • D
    $F=\frac{B^2d^2v/\cos^2 \theta}{(R+dr/\cos \theta)}$

Explore More

Similar Questions

રેખાઓની જોડી $x^2+xy-2y^2=0$ માંની એક રેખા,રેખાઓની જોડી $3y^2-5xy-2x^2=0$ માંની એક રેખાને લંબ છે. જો તે બે લંબ રેખાઓ સિવાયની બે રેખાઓનું સંયુક્ત સમીકરણ $ax^2+2hxy+by^2=0$ હોય,તો $a+2h+b=$

વક્રીભવનાંક $n_1$ ધરાવતો એક લંબચોરસ કાચનો સ્લેબ $ABCD,$ વક્રીભવનાંક $n_2$ $(n_1 > n_2)$ ધરાવતા પાણીમાં ડૂબાડેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ સ્લેબની સપાટી $AB$ પર આપાત થાય છે. આપાતકોણ $\alpha_{\max}$ નું મહત્તમ મૂલ્ય,જેથી કિરણ માત્ર બીજી સપાટી $CD$ માંથી બહાર આવે,તે નીચે મુજબ છે:

પોમેટો (Pomato) શું છે?

સમીકરણ $16 x^2+y^2+8 x y-74 x-78 y+212=0$ શું દર્શાવે છે?

દ્વિપદી વિતરણમાં સફળતાની સંભાવના $\frac{1}{4}$ છે અને પ્રમાણિત વિચલન $3$ છે. તો,તેનો મધ્યક કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo