$L = 1.0\, m$ લંબાઈનો એક વાહક સળિયો $PQ$, કાગળની અંદરની તરફ દિશા ધરાવતા $B = 4.0\, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં $v = 2\, m/s$ ની સમાન ઝડપથી ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $C = 10\, \mu F$ કેપેસિટી ધરાવતું કેપેસિટર જોડેલ છે. તો:

  • A
    $q_A = + 80\, \mu C$ અને $q_B = - 80\, \mu C$
  • B
    $q_A = - 80\, \mu C$ અને $q_B = + 80\, \mu C$
  • C
    $q_A = 0 = q_B$
  • D
    કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર સમય સાથે ઘાતાંકીય રીતે વધે છે

Explore More

Similar Questions

જો ત્રણ સદિશ $a, b, c$ એ $a + b + c = 0$ નું સમાધાન કરે અને $|a| = 3, |b| = 5, |c| = 7$ હોય,તો $a$ અને $b$ વચ્ચેનો ખૂણો ............ $^\circ$ થાય.

જો $\frac{3x + 4}{x^2 - 3x + 2} = \frac{A}{x - 2} - \frac{B}{x - 1}$ હોય,તો $(A, B) = $

એક ગોળાકાર ફુગ્ગામાં $30 \ ft^3 / min$ ના દરે ગેસ ભરવામાં આવે છે. જ્યારે તેની ત્રિજ્યા $15 \ ft$ થાય ત્યારે ત્રિજ્યા વધવાનો દર કેટલો હશે?

નીચેના વિધાનોનું અવલોકન કરો :
$A: \int \left(\frac{x^2-1}{x^2}\right) e^{\frac{x^2+1}{x}} d x = e^{\frac{x^2+1}{x}} + c$
$R: \int f^{\prime}(x) e^{f(x)} d x = f(x) + c$
તો નીચેનામાંથી કયું સાચું છે?

એક ચલ વર્તુળ નિશ્ચિત બિંદુ $A(p, q)$ માંથી પસાર થાય છે અને $x$-અક્ષને સ્પર્શે છે. $A$ માંથી પસાર થતા વ્યાસના બીજા અંત્યબિંદુનો બિંદુપથ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo