એક વાહક સળિયાને લીસી વાહક રેલ પર $v$ જેટલી અચળ ઝડપથી ખેંચવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ વિસ્તારમાં $B$ જેટલું સમાન ચુંબકીય ક્ષેત્ર છે. જો સળિયાની ઝડપ બમણી કરવામાં આવે,તો ઉષ્મા વ્યયનો દર કેટલો થશે?

  • A
    અચળ રહેશે
  • B
    પ્રારંભિક મૂલ્યના ચોથા ભાગનો થશે
  • C
    ચાર ગણો થશે
  • D
    બમણો થશે

Explore More

Similar Questions

$L = 0.1 \, m$ લંબાઈનો એક વાહક સળિયો $B = 0.5 \, T$ ના ચુંબકીય ક્ષેત્રમાં $v = 0.2 \, m/s$ ની સમાન ઝડપથી વાહક પાટા પર ગતિ કરે છે. એક બાજુ,પાટાના છેડાને $C = 20 \, \mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો કેપેસિટરની પ્લેટો $A$ અને $B$ પરનો વિદ્યુતભાર કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક લંબચોરસ લૂપ સર્કિટમાં સરકતો તાર $PQ$ છે. આ લૂપને તેના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર $B$ માં મૂકવામાં આવે છે. તાર $PQ$ નો અવરોધ $R$ છે. જો તાર અચળ વેગ $v$ થી ગતિ કરતો હોય,તો તાર $PQ$ માંથી વહેતો પ્રવાહ શોધો?

એક વાહક સળિયો સમાન ચુંબકીય ક્ષેત્રમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગતિ કરે છે. કયો છેડો નીચા સ્થિતિમાને હશે?

$l$ લંબાઈ અને $b$ પહોળાઈ ધરાવતું એક લંબચોરસ લૂપ,$i$ પ્રવાહ ધરાવતા અનંત લાંબા તારથી $x$ અંતરે એવી રીતે મૂકવામાં આવ્યું છે કે જેથી પ્રવાહની દિશા લૂપની પહોળાઈને સમાંતર રહે. જો લૂપ પ્રવાહધારિત તારથી દૂર લંબ દિશામાં $v$ વેગથી ગતિ કરે,તો લૂપમાં ઉદ્ભવતા પ્રેરિત emf નું મૂલ્ય કેટલું હશે? ($\mu_0=$ શૂન્યાવકાશની પરમિએબિલિટી)

$0.4\;m$ લંબાઈ ધરાવતા એક સીધા વાહકને $0.9\;Wb/m^2$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે $7\;m/s$ ની ઝડપથી ગતિ કરાવવામાં આવે છે. વાહકના બે છેડા વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત $e.m.f.$ ......$V$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo