એક કંપની $A$ તથા $B$ એમ બે પ્રકારના સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. બધા જ સ્કૂને બે પ્રકારના મશીન (i) આંટા પાડનાર મશીન (Threading) અને (ii) ખાંચા પાડનાર મશીન (Sloting) મશીનમાંથી પસાર થવું પડે છે. પેટી એકમાં રહેલ સ્ક્રૂને સંપૂર્ણ રીતે તૈયાર થતાં $2$ મિનિટનો સમય આંટા પાડનાર મશીન અને $3$ મિનિટનો સમય ખાંચો પાડનાર મશીનમાં લાગે છે. તથા બીજી પેટીમાં રહેલા $B$ પ્રકારના ક્સ્ક્રૂને $8$ મિનિટનો સમય આંટા પાડનાર મશીન તથા $2$ મિનિટનો સમય ખાંચો પાડનાર મશીનમાં લાગે છે. એક અઠવાડીયામાં દરેક મશીન માત્ર $60$ કલાક માટે ઉપલબ્ધ છે. આ બંને પ્રકારના સ્ક્રૂના વેચાણથી $Rs. 100 $નફો $A$ જાતના સ્ક્રૂ અને $Rs.170$ નફો $B$ જાતના સ્ક્રૂથી મળે છે. ઉપરોક્ત દર્શાવેલ માહિતી પરથી સુરેખ આયોજન પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ દર્શાવો જેથી હેતુલક્ષી વિધેય મહત્તમ નફો દશવિ.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

Let the company manufactures $x$ boxes of type A screws and y boxes of type B screws.

From the given information, we have following corresponding constraint table.

$\begin{array}{|c|c|c|c|} \hline & \text { Type A }(x) & \text { Type B }(y) & \begin{array}{c} \text { Maximum time } \\ \text { available on each } \\ \text { machine in a week } \end{array} \\ \hline \begin{array}{l} \text { Time required } \\ \text { for screws on } \\ \text { threading machine } \end{array} & 2 & 8 & 60 \times 60(\min ) \\ \hline \begin{array}{l} \text { Time required for } \\ \text { screws on slotting } \\ \text { machine } \end{array} & 3 & 2 & 60 \times 60(\min ) \\ \hline \text { Profit } & ₹ 100 & ₹ 170 & \\ \hline \end{array}$

Thus, the objective function for maximum profit is $Z=100 x+170 y$ Subject to constraints

$2 x+8 y \leq 60 \times 60$ [time constraint for threading machine]

$\Rightarrow \quad x+4 y \leq 1800$

and $3 x+2 y \leq 60 \times 60$ [time constraint for slotting machine]

$\Rightarrow \quad 3 x+2 y \leq 3600$

Also, $x \geq 0, y \geq 0$ [non-negative constraints]

$\therefore$ Required LLP is,

Maximize $Z=100 x+170 y,$ subject to constraints

$x+4 y \leq 1800,3 x+2 y \leq 3600, x \geq 0, y \geq 0$

Explore More

Similar Questions

જ્યારે પરાગનલિકા અંડકાવરણ દ્વારા અંડકમાં પ્રવેશ કરે છે,ત્યારે તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

એલ્યુમિનિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણને સૂકું થાય ત્યાં સુધી ગરમ કરવાથી શું મળશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A, B$ અને $C$ બિંદુઓ પર મૂકવામાં આવેલા $\frac{q}{3}, \frac{q}{3}$ અને $-\frac{2q}{3}$ ના ત્રણ વિદ્યુતભારોની સિસ્ટમ ધ્યાનમાં લો. $O$ ને $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળનું કેન્દ્ર લો અને $\angle CAB = 60^\circ$ છે.

$R$ ત્રિજ્યા ધરાવતી પાતળી અર્ધ-રીંગ પર $q$ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. રીંગના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

જો કોઈ કારણસર આંતરડાના અધિચ્છદના પેરિએટલ કોષો આંશિક રીતે બિનકાર્યક્ષમ બની જાય,તો શું થવાની સંભાવના છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo