એક વર્તુળાકાર પ્રવાહધારિત કોઈલની ત્રિજ્યા $R$ છે. કોઈલના કેન્દ્રથી તેની અક્ષ પરના તે અંતરનું મૂલ્ય શોધો જ્યાં ચુંબકીય પ્રેરણનું મૂલ્ય કોઈલના કેન્દ્ર પરના મૂલ્યના $\frac{1}{8}$ ગણું હોય.

  • A
    $\frac{R}{\sqrt{3}}$
  • B
    $R\sqrt{3}$
  • C
    $2\sqrt{3} R$
  • D
    $\frac{2}{\sqrt{3}} R$

Explore More

Similar Questions

લાંબા સીધા વિદ્યુતપ્રવાહ ધારિત વાહકથી $R$ અંતરે ચુંબકીય ક્ષેત્ર $B$ ના ફેરફારને નીચેનામાંથી કયો આલેખ યોગ્ય રીતે દર્શાવે છે?

એક લૂપમાંથી વિદ્યુતપ્રવાહ $i$ વહી રહ્યો છે. પ્રવાહની દિશા અને લૂપનો આકાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. લૂપના કેન્દ્ર $M$ પર ચુંબકીય ક્ષેત્ર $\frac{\mu_{0} i}{R}$ ના કેટલા ગણું હશે?
$(MA=R, MB=2 R, \angle DMA=90^{\circ})$

એક વર્તુળાકાર કોઈલ $y-z$ સમતલમાં છે અને તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે. કોઈલમાંથી અચળ વિદ્યુતપ્રવાહ વહે છે. જો $x = -25\, cm$ પર ચુંબકીય ક્ષેત્રની દિશાને ચુંબકીય ક્ષેત્રની ધન દિશા ગણવામાં આવે,તો નીચેનામાંથી કયો આલેખ $x$-અક્ષ પર ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર દર્શાવે છે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ વિદ્યુતપ્રવાહ ધારિત વળેલા તારના કેન્દ્ર $O$ પર ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

Difficult
View Solution

$R$ ત્રિજ્યા ધરાવતા વિદ્યુતપ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B_c$ છે અને તેના કેન્દ્રથી $R$ અંતરે તેની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર $B_a$ છે. $\frac{B_c}{B_a}$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo