એક વર્તુળાકાર કોઈલ $y-z$ સમતલમાં છે અને તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે. કોઈલમાંથી અચળ વિદ્યુતપ્રવાહ વહે છે. જો $x = -25\, cm$ પર ચુંબકીય ક્ષેત્રની દિશાને ચુંબકીય ક્ષેત્રની ધન દિશા ગણવામાં આવે,તો નીચેનામાંથી કયો આલેખ $x$-અક્ષ પર ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

પરિપથનો એક સીધો વિભાગ $PQ$,$X$-અક્ષ પર $x = -\frac{a}{2}$ થી $x = \frac{a}{2}$ સુધી રહેલો છે અને તેમાંથી સ્થાયી પ્રવાહ $i$ વહે છે. $X$-અક્ષ પરના બિંદુ $x = a$ પાસે વિભાગ $PQ$ ને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

$100$ આંટા ધરાવતી અને $8.0 \; cm$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર કોઈલમાંથી $0.40 \; A$ વિદ્યુતપ્રવાહ વહે છે. કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B$ નું મૂલ્ય કેટલું હશે?

$5 \ m$ ના અંતરે રહેલા બે લાંબા સીધા સમાંતર તાર $A$ અને $B$ માંથી અનુક્રમે $2 \ A$ અને $6 \ A$ વિદ્યુતપ્રવાહ એક જ દિશામાં વહે છે. બંને તારની વચ્ચે તાર $A$ થી $2 \ m$ અંતરે આવેલા બિંદુ $P$ પર બંને તારને કારણે ઉદ્ભવતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

સીધા વિદ્યુતપ્રવાહ ધારિત તારની આસપાસ છાંટવામાં આવેલા લોખંડના રજકણોની ગોઠવણીનું વર્ણન કરો.

દળ $(M)$,લંબાઈ $(L)$,સમય $(T)$ અને વિદ્યુતભાર $(Q)$ ના મૂળભૂત એકમોના સંદર્ભમાં,શૂન્યાવકાશની ચુંબકીય પરમિએબિલિટી $(\mu_0)$ નું પારિમાણિક સૂત્ર શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo