$R$ ત્રિજ્યા ધરાવતો એક વર્તુળાકાર વાહક લૂપ $I$ પ્રવાહ ધરાવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $I$ પ્રવાહ ધરાવતો બીજો એક સીધો અનંત વાહક આ લૂપના વ્યાસમાંથી પસાર થાય છે. સીધા વાહક દ્વારા લૂપ પર લાગતા બળનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\pi \mu_0 I^2$
  • B
    $\mu_0 I^2$
  • C
    $\frac{\mu_0 I^2}{2\pi}$
  • D
    $\frac{\mu_0 I^2}{\pi}$

Explore More

Similar Questions

જો $0 < x < 1$ હોય,તો $\sqrt{1+x^2}\left[\left\{x \cos \left(\cot ^{-1} x\right)+\sin \left(\cot ^{-1} x\right)\right\}^2-1\right]^{1 / 2}$ ની કિંમત શોધો.

એક કણ સીધી રેખા પર વધતી ઝડપ સાથે ગતિ કરી રહ્યો છે. આ રેખા પરના એક નિશ્ચિત બિંદુની સાપેક્ષે તેનો કોણીય વેગમાન ............ છે.

એક સાદા લોલકનો ગોળો તેની સંતુલન સ્થિતિ $O$ થી $Q$ સ્થિતિ સુધી સ્થાનાંતરિત થાય છે,જે $O$ ની ઉપર $h$ ઊંચાઈ પર છે અને પછી ગોળાને મુક્ત કરવામાં આવે છે. ગોળાનું દળ $m$ અને દોલનનો આવર્તકાળ $2.0\ s$ છે તેમ ધારીએ,તો જ્યારે ગોળો $O$ માંથી પસાર થાય ત્યારે દોરીમાં તણાવ કેટલું હશે?

$KO_2$ પેરામેગ્નેટિક ગુણધર્મ દર્શાવે છે. આ કોના પેરામેગ્નેટિક સ્વભાવને કારણે છે?

ઘન અવસ્થામાં $PCl_5$ નીચેનામાંથી ક્યા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo